________________
સકળ બળની સાથે જ્યાં મલ્લી અર્હત વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહાંચીને તે બધાએ મલ્લી અર્હુતની સારી પેઠે ઉપાસના કરી
( त एणं मल्ली अतीसे महइ महालयाए० .. ધમાં ર્ ) ત્યાર પછી મલ્લી અહુ "તે તે વિશાળ જન સમુદાય, તેમજ કુંભક રાજા અને જિતશત્રુ પ્રમુખ તે છએ રાજાએની સામે શ્રુત ચારિત્ર રૂપ ધર્માંના ઉપદેશ આપ્યા. ( પરિયા ગામેય વિત્તિ જા. તામેન વૃિત્તિ ૪૦ ) ઉપદેશ સાંભળીને જનસમુદાય જે દિશા તરફથી આવ્યા હતા તે દિશા તરફ પાદેશ જતા રહ્યો. ( 'મદ્ સમળોવાસન્ના) કુંભક રાજા શ્રમણેાપાસક થઇ ગયા હતા. એટલે કે દેશ વિરતિરૂપ ધર્માંના તેઓએ સ્વીકાર કર્યાં હતા. ( મા ) પ્રભાવતી પણ શ્રમણાપાસિકા થઈ ગયા.
( સળં નિચલTM વા. અવિાચા ધર્માં લોન્ના વ વચાસી ) ત્યાર પછી જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ ધના ઉપદેશથી પ્રતિબુદ્ધ થઈને આ પ્રમાણે કહ્યું કે( आलित्तेण भंत 1 लोए पलितेगं भंते ! लोए जाव पव्वइया, चोदस पुव्वि णो अनंते केवले० सिद्धा )
૭
હે ભદન્ત ! આસમ'તાતૂ (ચામેર) આ ચતુર્ગાંતિરૂપ લેક સળગી રહ્યો છે. હે ભદન્ત ! આ લેાક અત્યંત જવલિત થઇ રહ્યો છે. રૂ અને લાકડાની અગ્નિ જ્વાળાઓની પેઠે તીવ્ર જ્વાળાએથી આ લેાક વ્યાપ્ત થઇ રહ્યો છે. અગ્નિની તીવ્ર જ્વાળાએની જેમ હુ‘મેશા જન્મ, જરા (ઘડપણું ) મરણુ વગેરેના દુઃખા આ લેાકને સળગાવતા રહે છે. હે ભગવન્ ! જેમ કોઇ માણસના ઘરમાં અગ્નિ સળગી ઉઠે ત્યારે સૂતેલા માણસને ખીજો કાઇ જાગ્રત કરે છે તે પ્રમાણે જ પ્રજ્વલિત થતા આ લેાકમાં મેહ નિદ્રાવશ થયેલા અમારા જેવા લેાકેાને આધ આપીને તમે શ્રેયસ્કર મેાક્ષ માગ ખતાન્યેા છે તેથી અમે હવે તમારી પાસેથી દીક્ષા ધારણ કરીશું. આ પ્રમાણે વિનંતિ કરીને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઆએ મલ્લી અર્હુતની પાસેથી દીક્ષા સ્વીકારી લીધી. ચૌદ પૂર્વના પાડી થઈને તેમણે નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું". અને આ પ્રમાણે ધીમે ધીમે અનુક્રમે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૨૭