________________
જિતશુ આદિ છહીં રાજાઓને દીક્ષા ગ્રહણઆદિકા વર્ણન
તે જે તેf સમgof ” યાદ છે
ટીકાથ-તેoi #oi તેને સમgoi તે કાળે અને તે સમયે ( सम्बदेवाणं आसणाई चलंति, समोसढा केवलमहिमं करेंति करित्ता जेणेव नंदी सरे० अढाहिय महामहिमं करेंति, करित्ता जामेव दिसं पाउ०परिसाणिग्गया कुंभए वि निग्गच्छइ)
બધા દેવતાઓના, શક દેવેન્દ્રના તેમજ બીજા બધા ઇન્દ્રોના આસને ડોલવા માંડયાં. તેમનાં આસને શા કારણથી ડગમગવા માંડયા છે ? આ જાતની જ્યારે તેમના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ત્યારે તરત જ તેમણે પિતાપિતાનું અવધિજ્ઞાન જેડયું. અવધિજ્ઞાનથી તેઓએ જાણ્યું કે મલી અહતમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. તેઓ બધા જ્યાં મલી અહંત હતાં ત્યાં આવ્યાં. ત્યાં પહોંચીને તેઓએ કેવળ જ્ઞાનના મહિમાને ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ ઉજવ્યા પછી તેઓ નંદીશ્વર દ્વીપમાં ગયા, ત્યાં જઈને તેઓએ સતત આઠ દિવસ સુધી ઉત્સવ ઉજવ્યા. ઉત્સવની સમાપ્તિ પછી તેઓ જે દિશા તરફથી પ્રગટ થયા હતા તે દિશા તરફ જતા રહ્યા. ત્યારબાદ મિથિલા રાજધાનીથી મલી અહ. તનાં વંદન માટે જનસમુદાય નીકળે. કુંભક રાજા પણ નીકળે.
( तएणं ते जियसत्तूपा० छप्पि जेट्टे पुत्ते ठावेत्ता पुरिससहस्सवाहि णीओ सीयाओ दुरूढा सविडीए जेणेव मल्ली अ० जाव पज्जुवासंति)
ત્યારપછી જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓ પોતપોતાના મોટા પુત્રને રાજ. ગાદીએ બેસાડીને પુરુષ સહસવાહિની પાલખીઓમાં બેસીને સર્વઋદ્ધિ અને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૨૬