________________
હતું. પિષ મહિનાને શુકલ પક્ષ હતું, અગિયારસને દિવસ હતો, પૂર્વાહ કાળને વખત હતા, અપાનક અષ્ટમ ભક્ત તેમણે ધારણ કરેલું હતું. અશ્વિની નક્ષત્રને ચન્દ્રની સાથે શુભગ થઈ રહ્યો હતે.
તેમની આત્યંતર પરિષદાની ત્રણસે આયિકાઓ હતી અને બાહ્ય પરિષદાના ત્રણ પુરૂષ હતા. તેઓ બધાની સાથે તેમણે દીક્ષા ધારણ કરી હતી. બીજા તીર્થકરેની આત્યંતર પરિષદામાં સ્ત્રીઓ ન હતી. એમની આત્યંતર પરિષદામાં સ્ત્રીઓ વિષે વર્ણન કરેલ છે. બીજા તીર્થકરોની પરિષદામાં માત્ર પુરુષ જ રહ્યા છે.
( मल्लि अरहं इमे अट्टरायकुमारा अणुपचइंसु तं जहा गंदेय गंदिमित्ते सुमित्तबलमित्तभाणुमित्तेय । अमरवइ, अमरसेणे महसेणे चेच अट्ठमए )
જે વખતે મલલી અહં તે દીક્ષા ધારણ કરી હતી તે સમયે તેમની સાથે જ દીક્ષિત થયેલા આઠ રાજકુમારના નામે આ પ્રમાણે છે–(૧) નન્દકુમાર, (૨) નંદિ મિત્રકુમાર, (૩) સુમિત્રકુમાર, (૪) બાલમિત્ર કુમાર, (૫) ભાનુમિત્ર કુમાર, (૬) અમરપતિ કુમાર, (૭) અમરસેન કુમાર, (૮) મહાસેન કુમાર.
(तएणं से भवणवइ ४ मल्लिस्स अरहओ निक्खमणमहिमं करेंति, करिता जेणेव नंदीसरवरे० अद्वाहियं करेंति करिता जाव पडिगया)
ભવનપતિ વગેરે ચાર જાતના દેએ મલ્લી અર્વતના નિષ્ક્રમણ મહેત્સવને ખૂબ જ મહિમા ગાયે અને ત્યારપછી તેઓ આઠમા નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે અષ્ટાદ્ધિક મહોત્સવ ઉજવ્યો. આ મહોત્સવ આઠ દિવસ સુધી સતત ઉજવાય છે. અષ્ટાક્ષિક મહોત્સવ જયારે પૂરે થયે ત્યારે તેઓ જે દિશા તરફથી પ્રગટ થયા હતા તે દિશા તરફે જતા રહ્યા.
(तएणं मल्ली अरहा जं चेव दिवसं पव्वाइए, तस्सेव दिवसस्स वरण्डकाल समयंसि असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहासणवरगयस्स सुहेणं परिणा
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૨૪