________________
(૧) સેવાલ્વિય,વસ્તિક, (ર) સિરિવચ્છા-શ્રીવત્સ, (૩) દિયાવાનંદિકાવ7 (૪) વૃદ્ધમાણગ-વર્ધમાન, (૫) ભદાસણભદ્રાસન, (૬) કલસકળશ, (૭) મચ્છ-મસ્યયુગ્મ, (૮) અને દમ્પણ-દર્પણ (અરીસો). (ga નિમો =હા કમા૪િ) મલી અહંતના નિર્ગમનું વર્ણન જમાલિના નિગર મની જેમ જ જાણવું જોઈએ.
(तएणं मल्लिस्स अरहओ निक्खममाणस्स अप्पे० देवा मिहिलं सम्भितर. बाहिरियं आसियसमज्जिवलितं जहा उववाईए जाव परिधावति)
જ્યારે મલી અહતની નિષ્કમણવિધિ ચાલતી હતી ત્યારે કેટલાક દેએ પિતાની વૈક્રિય શક્તિ વડે મિથિલા રાજધાનીની અંદર અને બહાર બધે જળ સિંચન કર્યું હતું. કચરે વગેરે વાળીને તેને સ્વચ્છ બનાવી અને ચુના વગેરેથી ધળી નાખ્યું હતું. યાવત્ હર્ષઘેલા થઈને તેઓ ખૂબ ઈચ્છા મુજબ ઉછળ્યા અને કૂદ્યા હતા.
ઔપપાતિક સૂત્રમાં નિષ્ક્રમણનું વર્ણન કરવામાં આવ્યું છે, અહીં પણ તે મુજબ જ સમજી લેવું જોઈએ.
(तएणं मल्ली अरहा जेणेव सहस्संबवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव आगच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरूहइ, पचोरुहिता आभरणालंकार मुंचइ, तं पभावई पडिच्छई )
- મલ્લી અર્હત જ્યાં સહુસામ્રવન નામે ઉદ્યાન અને તેમાં પણ જ્યાં અશોક નામે વૃક્ષ હતું ત્યાં પહોંચ્યાં, ત્યાં પહોંચીને તેઓ પાલખીમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને તેમણે પોતાનાં આભરણ અને ઘરેણુઓ ઉતાર્યા. મલ્લી અહંતના આભરણ અને ઘરેણુઓને તેમના માતા પ્રભાવતીએ પોતાના વસ્ત્રના છેડામાં લઈ લીધાં. (agri મણી ઘર સવ ઉપમુદિયે ઢોર્ચ ) ત્યાર પછી મલ્લી અહં તે પિતાના વાળનું પંચમુષ્ટિ ઉંચન કર્યું.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૨૨