________________
__(तएणं सक्के देविंदे देवराया मणोरमाए दक्खिणिल्लं उवरिल्लं वाहं गेण्हइ, ईसाणे उत्तरिल्लं बाहं गेण्हइ चमरे दाहिणिल्लं हेडिल्लं बली. उत्तरिल्ल हडिल्ल अवसेसादेवा जहारिहं मनोरमं सीयं परिवहति)
ત્યાર બાદ શક દેવેન્દ્ર દેવરાજે તે મનરમ પાલખીના દક્ષિણ બાજીના દંડાને ઝાલ્યા, ઈશાનેન્દ્ર ઉત્તર દિશા તરફના ઉપરના દંડાને ઝા, અમરેન્દ્ર દક્ષિણ દિશા તરફના નીચેના દંડાને ઝા, બલીન્કે ઉત્તર દિશા તરફના દંડાને ઝા.
બાકીના બધા ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક ઈન્દ્રોએ પિતાપિતાની ચેમ્યતા મુજબ પાલખીનું પરિવહન કર્યું. (पुब्धि उक्खित्ता माणुस्सेहितोहहरोम कूवेहिं पचा वहंति सीयं असुरिंदमुरिंदनागिदा)
પુલકિત અને હર્ષઘેલા થયેલા માણસોએ સૌથી પહેલાં પાલખીને પિતાના ખભા ઉપર ઉચકી, ત્યારપછી અસુન્દ્રોએ, સુરેન્દ્રોએ અને નાગેન્દ્રોએ ઉચકી.
___ (चलचवल कुंडलधरा, सच्छदविउव्वियाभरणधारी, देविदं दाणविंदा वहंति सीयं जिणिदस्स) તે વખતે દેવેન્દ્ર વગેરેના કુંડળે આમ તેમ ખૂબ હાલી રહ્યા હતા.
ધારણ કરેલા આભરણેને દેવોએ પિતાની ઈચ્છા મુજબ વિક્રિય શક્તિ વડે ઉત્પન્ન કરેલાં હતાં. આ પ્રમાણે દેવેન્દ્રો અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રની પાલખી પિતાપિતાના ખભે ઉચકી હતી. । (तएणं मल्लिस्स अरहाओ मनोरमं सीयं दुरूढस्स समाणस्स तप्पढमयाए इमे अट्ठ अट्ठमंगलगा पुरओ अहाणुपुबीए संपट्टिया )
ત્યારબાદ મનરમ પાલખી ઉપર બેઠેલા મલ્લી અહંતની સામે સૌ પ્રથમ અનુક્રમે આઠ આઠ મંગળ દ્રવ્ય મૂકવામાં આવ્યાં-તે દ્રવ્યના નામે આ પ્રમાણે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૨૧