________________
શક દેવેન્દ્ર દેવરાજે પણ આભિગિક દેવેને લાવ્યા અને તેમને સેંકડે થાંભલાઓવાળી પાલખી લાવવાને હુકમ કર્યો. તે લેકે પણ સત્વરે પાલખી લઈ આવ્યા. દેવરાજની તે પાલખી પિતાની દિવ્ય પ્રભાથી કુંભક રાજાની પાલખી સાથે ભળી ગઈ. એ સૂત્ર “૩૮” !
“ તાળ મી વરદા” રૂસ્યાદ્રિ ટીકાથ-(વા) ત્યારબાદ (Hણી કરાવીહાણા સમુદ્ર) મલી અહંત સિંહાસન ઉપરથી ઉભા થયાં.
( अन्भुट्टित्ता जेणेव मणोरमा सीया तेणेव उवागच्छइ, उवागच्छित्ता मणोरमं सीयं अणुपयाहिणी करेमाणा मणोरमं सीयं दुरूहित्ता सोहासणवरगए पुरत्यामि मुहे सन्निसन्नेि)
અને ઉભા થઈને જ્યાં મરમ પાલખી હતી ત્યાં પહોંચ્યાં. ત્યાં પહોંચીને તેઓ તે મને રમ પાલખીને આત્મશ્રેયની ઈચ્છાથી પિતાની જમણ બાજુએ રાખીને તે મનરમ પાલખી ઉપર ચઢીને તેઓ પૂર્વ દિશા તરફ મેં કરીને તેના ઉપર મૂકેલા સિંહાસન ઉપર બેસી ગયાં.
(तएणं कुंभए अट्ठारससेणिप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासी) ત્યાર પછી કુંભક રાજાએ અઢાર શ્રેણું પ્રશ્રેણીજનોને પાલખી ઉચકનારા અઢાર પ્રકારના અવાંતર જાતિના પુરૂષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આદેશ આપે કે –
( तुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव सव्वालंकारविभूसिया मल्लिस्स सीयं परिवहह जाव परिहंति)
હે દેવાનુપ્રિયે ! તમે સ્નાન કરે અને ત્યારબાદ બધા અલંકારોથી અલંકૃત થઈને મલી અહંતની પાલખીને ઉંચકે. રાજાની આજ્ઞા પ્રમાણે જ લોકેએ તરત સ્નાન કરીને પાલખીને પોતપોતાના ખભા ઉપર ઉચકી લીધી.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૨૦