________________
પ્રમાણમાં લાવે. તેઓ બધાએ તેમ જ કર્યું.
( ते विकलसा ते चैव कलसे अणुपविद्वा, तरणं से सक्के देविंदे देवराया कुंभराया य मल्लि अरहं सीहासणं पुरत्याभिमुहं निवेसेह )
આ રીતે કુ ંભકરાજા વડે સૂકાએલા કળશેાની સાથે જ તે દિવ્ય કળથ પણ એક જ સ્થાને ગેાઠવી દીધા.
એનાથી કુંભક રાજાના કળશાની શૈાભા ખૂબ જ વધી ગઇ. ત્યાર પછી શક દેવેન્દ્ર દેવરાજ અને કુંભક રાજાએ મલી અહતને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ્ માં રાખીને બેસાડી દીધાં.
( अ सहस्सेणं सोवण्णियाणं जाव अभिसिंचर, तरणं मल्लिस्स भगवओ अभिसे वट्टमाणे अप्पेगइया, देवा मिहिलं च सन्भितरबाहिरियं जाब सन्चओ समता परिधावति )
બેસાડીને તેઓએ એક હજાર આઠ સેના વગેરેના દરેકે દરેક કળશથી તેમના અભિષેક કર્યાં.
આ પ્રમાણે જ્યારે આખાજી મલ્લી અહતના અભિષેક થઇ રહ્યો હતેા ત્યારે મિથિલા નગરીની બહાર અને અંદર ચામેર હર્ષાતિરેકથી કેટલાક દેવતાએ આમતેમ કૂદી રહ્યા હતા.
( तरणं कुंभए राया दोच्चपि उत्तरात्रकमणं जाव सव्वालंकार विभूसियं करे, करिता को बियपुर से सदावेइ, सदावित्ता एवं वयासी )
જ્યારે અભિષેકની વિધિ પૂરી થઈ ત્યારે કુંભક રાજાએ બીજી વખત મલ્લી અ་તને પૂર્વની તરફ માં રાખીને બેસાડયા અને તેમને બધાં ઘરે. ણાંઓથી શણગાર્યા. ત્યારપછી કૌટુંબિક પુરૂષને ખેલાવીને તેઓને હુકમ કર્યાં કે
( खिप्पामेव मनोरमं सीयं उबट्टवेह, ते उबटूवेंति, तरणं सक्के ३ आभियो (गिए० खिप्पामेव अणेग खंभ० जाव मनोरमं सीयं उagवेह जाव सावि सीया तं चैव सीयं अणुपविडा )
તમે લેાકેા સેકડો થાંભલાઓવાળી એક પાલખી સત્વરે લાવે. કૌટુંબિક પુરૂષા પણુ જલ્દીથી રાજાની આજ્ઞા મુજબ પાલખી લઈ આવ્યા.
ત્યારબાદ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૧૯