________________
માતાપિતાના ચરણામાં નમસ્કાર કર્યાં. ત્યારબાદ તેઓ કહેવા લાગ્યાં કે હું માતાપિતા ! હું તમારી આજ્ઞા મેળવીને મુ'ડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ચાહું છું. ” મલ્લી અર્હુતના માંથી આ પ્રમાણે વાત સાંભળીને તેમના માતા પિતાઓએ તેમને કહ્યું “ યથાસુખ' દેવાનુપ્રિય ! '” એટલે કે હે દેવાનુપ્રિયે ! તમને જેમ સુખ પ્રાપ્ત થાય તેમ કરેા અને માઠુ કરે નહિ.
( तरणं कुंभए कोडुंबिय पुरिसे सदावेइ, सहावित्ता एवं वयासी खिप्पामेव अट्टसहस्सं सोवणियाणं जाव भोमेज्जाणंति, अण्णं च महत्थं जाव तित्थयराभिसेयं उद्ववेह जाव उबटुवेंति )
ત્યારપછી કુંભક રાજાએ પોતાના કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યા અને એલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે લેકે સત્વરે એક હજાર આઠ (૧૦૦૮) સેાનાના કળશે, ચાંદીના કળશે, મણિમય કળશે, સેાના અને ચાંદીથી બનાવેલા કળશેા, સેના અને મણિએથી બનાવવામાં આવેલા કળશે, સેાના ચાંદી અને મણિએથી બનાવેલા કળશે, માટીના કળશે તેમજ બીજા પણ મહાથ-મહાપ્રયેાજન સાધકભૂત-તીર્થંકર નિષ્ક્રમણાભિષેકના સાધના લાવે. રાજાની આ પ્રમાણે આજ્ઞા મેળવીને તેઓએ આજ્ઞા મુજબજ બધા સાધના લઈ આવ્યા.
( तेणं कालें तें समएणं चमरे असुरिंदे जाव अच्चूयपज्जवसाणा आगया, ae arc ३ अभियोगिए देवे सहावे, सदावित्ता एवं वयासी )
તે કાળે અને તે સમયે ચરમેન્દ્રથી માંડીને અચ્યુતેન્દ્ર સુધીના ચેાસઠે ઈન્દ્રો આવી પહોંચ્યા.
---
ત્યારબાદ શક્ર દેવેન્દ્ર અને દેવરાજે-સૌધર્મેન્દ્રે આભિયૌગિક દવાને ખેલાવ્યા અને મેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે(खिप्पामेव असहस्स सोवणियाणं जात्र अण्णं च तं विउलं उबटुवेह जाव उबवेति) તમે લેાકા સત્વરે એક હજાર આઠ (૧૦૦૮ ) સેાના વગેરેથી બનાવવામાં આવેલા ફળશે. તેમજ ખીજા પણ તીર્થંકરોના અભિષેક માટેનાં સાધના પુષ્કળ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૧૮