________________
કરવા ઇચ્છતા હો તે! હે દેવાનુપ્રિયો ! પાત પોતાના રાજ્યમાં તમે જાઓ અને ત્યાં પહેલાં રાજગાદીએ પેાતાતાના મોટા પુત્રને એસાડા અને પછી પુરુષ સહસ્રવાહિની પાલખીઓમાં બેસે. ( તુઢા સમાળા મમ અંતિય વાલમનહ ) અને મારી પાસે આવે.
(तएणं ते जियसत्तू पामोक्खा मल्लिस्स अरहओ एयमहं पडिसुति) મલ્લી અરિહંતની આ વાતને બધા જીતશત્રુ પ્રમુખ રાજાએ સ્વીકારી લીધી. तणं मल्ली अरहा ते जियसत्तू गहाय जेणेव कुंभए तेणेव उपागच्छर, उवागच्छित्ता कुंभगस्स पाएस, पाडे, तरणं कु भए ते जियसत्तू पामोक्खे विउof असण ४ पुप्फवत्थगंध मल्लालंकारेण सक्कारेह )
ત્યારખાદ મલ્લી અરહુ તે જીતશત્રુ પ્રમુખ રાજાએને પેાતાની સાથે લીધા અને લઈને તેએ જ્યાં કુંભક રાજા હતા ત્યાં ગયા. ત્યાં જઈને કુંભક રાજાના ચરણામાં વંદન કરાવ્યાં.
કુંભક રાજાએ પણ જીતશત્રુ પ્રમુખ રાજાઓના વિપુલ અશન વગેરે ચાર આહારાથી તેમજ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માહ્ય વગેરેથી સત્કાર કર્યાં. (નાવ કિવિસપ્તેર્ ) ત્યારબાદ તેને વિદ્યાય કર્યા.
',
( तरणं ते जियसत्तू पामोक्खा कुंभए णं रण्णा विसज्जित्ता समाणा जेणेव साईं साई रज्जाई जेणेव नगराई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सगाई रज्जाई उवसंपज्जित्ता विहरति, तरणं मल्ली अरहा संवच्छरावसाणे णिक्खमिस्सामि चि म पहारेह )
કુંભક રાજાને ત્યાંથી વિદાય થઈને જીતશત્રુ પ્રમુખ રાજાએ જ્યાં પાતપેાતાનું રાજ્ય અને તેમાં પણ જ્યાં પાતપાતાના મહેલા હતા ત્યાં ગયા ત્યાં જઈને તેઓ બધા પાતપેાતાના રાજકાજમાં પરાવાઈ ગયા.
એક વર્ષ પછી દીક્ષા ધારણ કરીશ, મલ્લી પ્રભુએ આ જાતના ચેકસ વિચાર કરી લીધા હતા. ॥ સૂત્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
.
૩૬ ” ॥
૨૦૦