________________
મલ્લીભગવાનને દીક્ષાલસરકા નિરૂપણ
“તે #ા તે સમgi ” યાદ I
ટીકાર્થ (સેf #ાસેí તે તમuT') તે કાળે અને તે વખતે (સવ To જમ્) ઈન્દ્રનું આસન ડોલી ઉઠયું.
(तएणं सक्के देविंदे देवराया आसणं चालियं पासइ, पासित्ता ओहिं पउं जइ, पउंजित्ता मल्लि अरहं ओहिणा आभोएइ)
બધા દેવોમાં પરમ ઐશ્વર્યવાન દેવરાજ ઈન્દ્ર જ્યારે પિતાનું આસન ડોલતું જોયું ત્યારે તેઓએ અવધિજ્ઞાનના સંબંધથી મલલી અરહંતને જોયા.
અહીં અવધિજ્ઞાનને જોડવાને અર્થ આ પ્રમાણે છે કે જ્યારે ઈન્દ્ર પિતાના આસનને ડગમગ થતું જોયું ત્યારે શા કારણથી મારું આસન ડોલતું થયું છે?” આ વિશે પિતાને ઉપયોગ (ધ્યાન) ને લગાવ્યો. આ રીતે અવધિજ્ઞાનને ઉપયોગમાં લગાવવું જ અવધિજ્ઞાનને જોડવું તેમ કહેવાય છે.
( आमोइत्ता, इमेयारूवे अज्झस्थिए जाव समुपज्जित्था एवं खलु जंबू द्दीवे दीवे भारहे वासे मिहिलाए कुंभगस्स रण्णो भवर्णसि मल्ली अरहा निक्खमिस्सामित्ति मणं पहारेइ )
મલી અરિહંત હવે નિષ્ક્રમણના માટે તૈયાર થઈ રહ્યાં છે. આમ જાણીને તેના મનમાં આ જાતને મને ગત સંકલ્પ ઉદ્દભવ્યા કે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષ ક્ષેત્રમાં, મિથિલા નામની નગરીમાં, કુંભકરાજાના ભવનમાં મલીનામના અરિહંત પ્રભુ “હું દીક્ષા ધારણ કરીશ ?” આ પ્રમાણે વિચાર કરી રહ્યાં છે.
(तं जीयमेयं तीय पच्चुपन्नमणा गयाणं सक्काणं ३ अरहताणं भगवंताणं निक्खममाणानां इमेयास्वं अत्थसंपयाणं दलित्तए)
એટલા માટે કાળવ્રયવતી દેવેન્દ્રોના પરંપરાથી ચાલતે આવેલે આ પ્રમાણેને આચાર છે કે તેઓ દીક્ષા લેવા માટે તૈયાર થયેલા તીર્થંકર પ્રભુના માતા-પિતાને અર્થ સંપત્તિ અર્પણ કરે તે પ્રમાણે ઈન્દ્ર અર્થ સંપત્તિ અપે છે ( નહીં) તેનું પ્રમાણ આ પ્રમાણે છે. “ત્રણ કરોડ, ઈક્રયાશી કરેડ અને એશી લાખ સ્વર્ણમુદ્રાઓ, વાર્ષિક દાનમાં, તીર્થકરેના નિષ્ક્રમણના વખતે આટલું દ્રવ્ય ઇન્દ્ર તેમને ઘેર પહોંચાડે છે,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૧૦