________________
સલ્લી અરિહતના આ પ્રમાણે વિચાર સાંભળીને તે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ મલ્લી અરિહંતને કહ્યું કે
( जइणं तुब्भे देवाणुपिए संसार जान पव्वयह, अम्हे णं देवाप्पिए ! के to आलंबणे वा आहारे वा पडिबंधे वा तह चेव णं देवाणुप्पिए ! तुभे अम्हे ओ तच्चे भवरगहणे बहुसु कज्जेसु य मेढी पमाणं जाव धम्मधुरा होत्था )
હે દેવાનુપ્રિય ! સંસાર ભયથી વ્યાકુળ થઈને જ્યારે તમે પાતે દીક્ષા સયમ સ્વીકારવા ઇચ્છા છે.. ત્યારે હું દેવાનુપ્રિયે ! બતાવેા તમારા વગર અમારા સહાયક ખીજો કાણુ હશે? અમારા આલખન કાણુ હશે ? અમારે। આધાર કાણુ હશે ? ખાટાં કામ કરતાં અમને રોકનાર કાણુ હશે ? અમારા જેવા ને સન્માર્ગ તરફ વાળનાર ધર્મના ઉપદેશક કાણુ હશે ? જેમ આજથી પહેલાંના ત્રીજા ભવમાં અમારા માટે ઘણાં કામેામાં તમે મેધિની જેમ આલખન રૂપ થયા, આધાર ભૂત થયા પ્રમાણ ભૂત થયા, સમવિષમ માને ખતાવનાર હાવા બદલ ચક્ષુભૂત થયા, ધર્માંની ધુરારૂપ થયા, ધના માર્ગોમાં પ્રવૃત્તિ કરાવનાર થયા ( તા ચેવ નું તેત્રાનુન્વિત્ ! હિંતિનાવ વિસદ ) તે પ્રમાણે આ ભવમાં પણ તમે જ અમને ધમમાં પ્રવૃત્તિ કરાવનાર થાએ.
( अम्हे वियणं देवाणु० संसारभयउन्चिग्गा जाव भीया जम्ममरणाणं देवापियाणं सद्धि मुंडा भविता जाव पव्त्रयामो )
એટલા માટે હે દેવાનુપ્રિયે ! સ સાર ભયથી વ્યાકુળ તેમજ જન્મ મરણના ભયથી ત્રસ્ત થયેલા અમે પણ હે દેવાનુપ્રિય તમારી સાથે જ મુંડિત થઇને જિન દીક્ષા સ્વીકારીશું.
( तरणं मल्ली अरहा ते जियसत्तू पामोक्खे एवं व्यासी- जण्णं तुब्भे संसार जात्र मए सद्धिं पव्वयह, तं गच्छहणं तुब्भे देवरणुपिया ! सएहिं २ रज्जेहिं जे जे ठावे, ठावित्ता पुरिससहस्स वाहिणीओ सीयाओ दुरूह )
ત્યાર પછી મલ્લી અરિહ ંતે જીતશત્રુ પ્રમુખ રાજાઓને આ પ્રમાણે કહ્યું કે જો તમે બધા સંસાર ભયથી વ્યાકુળ થઈને મારી સાથે જિન દીક્ષા ગ્રહણ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૦૮