________________
ણ જ આ જાતિસ્મરણ જ્ઞાની જીવન હોય છે એટલે કે જાતિસ્મરણ જ્ઞાન સંગી જીવેને જ થાય છે, અસંસી જીવાને નહિ. એ વાતને સ્પષ્ટ કરવા માટે જ અહીં “સંજ્ઞી વિશેષણ આપવામાં આવ્યું છે. આ રીતે ઈહા અપહ વગેરેથી જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓને પૂર્વભવ સંબંધી બધું જ્ઞાન થઈ ગયું. એ જ વાત (થમ સન્મ મિક્ષમા છે તિ) આ સૂત્રશ વડે સૂત્રકારે સ્પષ્ટ કરી છે.
( तएणं मल्ली आहा जियसत्तू पामोक्खे छप्पिरायाणो समुप्पन्नजाइसरणे जाणित्ता गब्भधराइं दाराई विहाडावेइ )
ત્યારબાદ મહલી અરિહંતે છએ જીતશત્રુ પ્રમુખ રાજાઓને જાતિસ્મરણજ્ઞાનથી યુક્ત થયેલા જાણીને ગર્ભગૃહના બારણાઓ ઉઘડાવી દીધા. (तएणं ते जियसत्तू पामोक्खा जेणेव मल्ली अरहा तेणेव उवागच्छंति ) બારણુઓ ઉઘડતાંજ જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓ મલીકુમારી પાસે આવી ગયા.
(उवागच्छित्ता तएणं महब्बलपामोक्खा सत्तविय बालवयंसा एगयो अभिसमन्नागया यावि होत्था) આ રીતે પૂર્વભવના મહાબળ પ્રમુખ સાતે બાળમિત્ર એક સ્થાને ભેગા થયા.
(तएणं मल्ली अरहा ते जियसत्तू पामोक्खे छप्पियरायागो एवं वयासी) ત્યારબાદ મલ્લીકુમારી અરિહંતે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓને આ પ્રમાણે
घु एवं खलु देवाणुप्पिया संसारभय उव्विग्गा जाव पव्वयामि), દેવાનુપ્રિયે સંસારના ત્રાસથી કંટાળીને હું તે હવે દીક્ષા ગ્રહણ કરું છું. तुम्भेणं किं करेह किं च ववसह जाव किं भे हियसामत्थे )
પણ હવે તમે બધા શું કરશે? શે ઉદ્યમ કરશે ? ઘરમાં રહેશો, કામ સુખ ભોગવશે કે સયમ ગ્રહણ કરશે ? બતાવો તમારૂં સામર્થ્ય કેવું છે ?
( तएणं जियसत्तू पामोक्खा मल्लि अरहं एवं वयासी )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૦૭