________________
માર્ગણ અને ગવેષણ કરવાથી તેમને સંસી–જાતિ સ્મરણ જ્ઞાન થયું. અર્થ વિશેષને વિષમ બનાવીને સમાજના તરફ વળતે જે મતિવ્યાપાર રૂપ વિચાર હોય છે તે “હા” છે. અહીંયા ઈહા વિષેનો સંબંધ આ રીતે સમજ જોઈએ કે મલીકુમારીના મુખેથી પૂર્વભવની વિગત સાંભળીને રાજાઓના મનમાં જે આ પ્રમાણેના વિચારો ઉત્પન્ન થયા કે મલીકુમારીએ જે પૂર્વભવનું વૃત્તાન્ત કહ્યું છે તે શું ખરેખર તેમજ હશે !
- દેવભવ મેળવીને શું અમે બધા એકી સાથે જયંત વિમાનમાં રહ્યા છીએ? ઈહા પછી જે નિશ્ચય રૂપ બંધ થાય છે તેનું નામ અપોહ છે, તેને સંબંધ અહીં આ પ્રમાણે સમજવો જોઈએ કે જયારે પૂર્વભવના વિચારોમાં અદ્ધિ સંલગ્ન થઈ ગઈ ત્યારે તેના પરિણામમાં તેઓના મનમાં આ પ્રમાણેને નિશ્ચય થયે કે “ઠીક છે ” મલીકુમારીના કહેવા મુજબ અમે સાતે અનગાએ મળીને નિયમ પૂર્વક તપસ્યા કરી છે તેના પ્રભાવથી અમે લોકો કાળ માસમાં કાળ કરીને જયંત વિમાનમાં દેવની પર્યાયથી ચેકકસપણે જન્મ પામ્યા હોઈશ. આ રીતે ઈહિત અર્થમાં જે નિશ્ચયાત્મક વિચાર ઉત્પન્ન હોય છે તે જ અપોહ છે.
ઈહા અને અહિથી નિશ્ચિત કરાએલ પદાર્થ માર્ગણ તેમજ ગષણથી દૃઢ થઈ જાય છે. માર્ગ શબ્દને અર્થ આ પ્રમાણે છે કે ઈહા અને અપહથી નિશ્ચિત થયેલા અર્થમાં અન્વય ધર્મની પર્યાલચના કરવી. જેમકે અત્યારે સાતેમાં પરસ્પર મિત્રભાવ અને વિષય વિરાગ (વિશેષ રાગ) જેવાય છે ત્યારે એનાથી આ વાત ચોક્કસપણે પુષ્ટ થાય છે કે આ લેકેએ સહાવસ્થાનપૂર્વક પૂર્વભવમાં તપશ્ચરણ કર્યું છે અને ત્યારબાદ તેઓ જયંત વિમાનમાં ઉત્પન્ન થયા છે. “ગવેષણ” શબ્દનો અર્થ છે, ઈહા અને અહિથી નિશ્ચિત થયેલા પદાર્થમાં વ્યતિરેક ધર્મની આચના કરવી. જેમકે આ સાતેમાં હમણું એક બીજા માટે સહભાવ તેમજ વિષય વિરાગ હોત નહિ તે પૂર્વભવમાં તેમનું સાથે રહીને તપ કરવું તેમજ જયંત વિમાનમાં જન્મ પામવું પણ થાત નહિ.
આ રીતે અન્વય અને વ્યતિરેક ધર્મની આલેચનાથી ઉપર વર્ણવવામાં આવેલા અર્થનો નિશ્ચય દૃઢ રૂપે થઈ જાય છે. સંજ્ઞી જીના પૂર્વભવનું સ્મર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૦૬