________________
આ પૂર્વજન્મની વિગત છએ જીતશત્રુ પ્રમુખ રાજાઓને બતાવતી મલીકુમારીએ જે કંઈ કહ્યું છે તે અહીં સૂત્રકાર ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે(fથ તથે ) ઈત્યાદિ
એને અર્થ આ પ્રમાણે થાય છે કે, હે રાજાએ શું તમે લેકે પૂર્વ ભવને ભૂલી ગયા છે કે જ્યારે અમે બધા જયન્ત નામના અનુત્તર વિમાનમાં દેવ થઈને રહ્યા હતા. તે “અમે એક બીજાને પ્રતિબંધિત કરીશું.” આ પ્રમાણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને મેળવવા તે દેવભવના જન્મને તમે યાદ કરે. “૩૫
છ રાજાઓકે જાતિસ્મરણહોનાઆદિકા વર્ણન
'तएणं तेसि जियसत्तू पामोक्खाणं' इत्यादि ।
टीकार्थ-(तेसि जियसत्तू पामोक्खाणं छण्हं रायाणं मल्लीए विदेहरायवरकमाए अंतिए एयमढे सोचा णिसम्म, सुभेणं परिणामेणं पसत्थेणं अज्झवसाणेणं लेसाहि विसुज्झमाणीहिं तयावरणिज्जाणं० कम्माणं खोवसमेणं ईहावोयमग्गणगवेसण करेमाणार्ण सण्णिजाइस्सरणे समुप्पन्ने )
જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ જ્યારે વિદેહરાજવર કન્યા મલી. કુમારીના મુખથી આ બધી પૂર્વભવની વિગત સાંભળી અને મનમાં તેના ઉપર સારી પેઠે વિચાર કર્યો ત્યારે શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી વેશ્યાએની વિશુદ્ધિથી તેમજ તદાવરણીય કર્મોનો ક્ષયે પશમથી, ઈહા, અપહ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૦૫