________________
( तएणं सा चोक्खा उदगपरिफासियाए जाव भिसियाए निसीयह )
ચક્ષા પરિવ્રાજક પાણી છાંટેલા આસન ઉપર બેસી ગઈ.
(जियसत्तूराय रज्जे य जाव अंते उरेय कुंसलोदंत पुच्छइ तएणं चोक्खा जियसत्तूस्स रण्णो दाणधम्मं च जाव विहरइ)
ત્યાર બાદ તેણે રાજાને રાજ્ય તેમજ રણવાસની કુશળ વાર્તા પછી અને પરિવ્રાજકાએ આ બધું કરીને જિતશત્રુ રાજાની સામે દાનધર્મ, શૌચધર્મ વગેરેનું કથન કર્યું, પ્રરૂપણ કર્યું અને પ્રજ્ઞાપન કર્યું, (तएणं से जियसत्तू अप्पणो ओरोहंसि जाब विम्हिए चोक्ख एवं वयासी)
રણવાસમાં બેઠેલા રાજા જીતશત્રુએ તેની વાત સાંભળીને વિસ્મય પામતા પરિવ્રાજકાને કહ્યું કે
( तुमणं देवाणुप्पिया ! बहूणि गामागर० जाव अडसि बहूणि य राईसर० गिहाई अणुपविसिस)
હે દેવાનુપ્રિયે ! તમે ઘણું ગ્રામ,આકર, ખેટકબૂટ વગેરે સ્થાનમાં અવર –જવર કરતા રહે છે તેમજ ઘણુ રાજાઓ વગેરેના મહેલમાં પણ જાએ છે.
तं अत्थियाइ ते कस्स वि रन्नो वा, जाव कहिं चिं एरिसए आरोहे दिट्ठपुग्वे जारिसएं णं इमे मह अवरोहे )
તે બતાવે કે મારા જે રણવાસ કેઈપણ રાજા વગેરેને તમે જે છે. (तएणं सा चोक्खा परिवाइया जियसत्तू ईसिं अवहासेयं करेइ, एवं करित्ता क्यासी)
આ રીતે સાંભળીને ચક્ષા પરિવ્રાજકાએ પહેલાં તે રાજાને થડે હસાવ્યા ત્યાર પછી હસાવતાં તેમને કહ્યું કે(एवं च सरिसए णं तुमं देवाणुप्पिया! तस्स अगडदद् दुरस्स)
હે દેવાનુપ્રિય! તમે તે પેલા કૂવાના દેડકા જેવા છે ! ચેક્ષાની આ વાત સાંભળીને રાજાએ વચ્ચેથી જ તેને કહ્યું કે ( જે તેવાળુસ્વિત ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૮૭