________________
તેણે તરત જ પિતાનું આસન ત્યાંથી ઉપાડી લીધું અને કન્યાન્તઃપુરથી એટલે કે મલ્લીકુમારીના મહેલથી તે બહાર નીકળી ગઈ. (નિમિત્તા) બહાર નીકળીને
(महिलाओ निग्गच्छइ निग्गच्छित्ता परिवाइया संपरिवुडा जेणेव पंचाल जणवए, जेणेव कंपिल्लपुरे नयरे तेणेव उवागच्छइ उवागच्छित्ता कंपिल्लपुरे बहूणं राई सर० जाव परूवेमाणी विहरइ)
તે મિથિલા નગરીમાંથી ચાલતી થઈ.
પરિત્રાજિકાઓની સાથે તે ચાલતી ચાલતી તે જ્યાં પાંચાલ દેશ અને તેમાં પણ જ્યાં કપિલ્યનગર હતું ત્યાં આવી. ત્યાં આવીને તે પોતાના ધર્મની ઘણા રાજેશ્વર વગેરેની સામે આખ્યાપના, પ્રજ્ઞાપના અને પ્રરૂપણ કરતાં રહેવા લાગી. | સૂત્ર “૩૦ ” (तएणं से जियसत्तू अन्नया कयाई। इत्यादि ટીકાર્ચ-(તii) ત્યાર બાદ તેણે ચિત્ત) જિતશત્રુ (અન્નયા ૬) કોઈ એક દિવસે (તે વિચારુ સંપત્તિ ) પિતાના રણવાસના પરિવારની સાથે (ga કવિ વિદા) બેઠે હતે. (તi સા રોકવા પરિવારચા) તેટલામાં ચેક્ષા પરિજિકાઓની સાથે (जेणेव जितसत्तूस्स रणो भवणे जेणेव जितसत्तू तेणेव उवागच्छइ, उवागच्छित्ता जियसतूं जएणं विजएणं बद्धावेइ )
જ્યાં જિતશત્રુ રાજાને મહેલ હતું અને જ્યાં જિતશત્રુ રાજા બેઠા હતા ત્યાં ગઈ. ત્યાં પહોંચીને તેણે રાજાને જય વિજય શબ્દથી વધાવ્યા.
(तएणं से जियसत्तू चोक्खं परिवाइयं एज्जमाणं पासइ, पासित्ता सीहासणाओ अब्भुटेइ, अब्भुद्वित्ता चोक्खं सक्कारेइ, सक्कारित्ता आसणेणं उवणिमंतेइ)
જિતશત્રુ રાજાએ જ્યારે ચોક્ષા પરિત્રાજિકાને આવતી જોઈ ત્યારે તેઓ પિતાના સિંહાસન ઉપરથી ઊભા થયા અને ઉભા થઈને ચેલા પરિવાજિકાને તેઓએ આદર સત્કાર કર્યો. આદર સત્કાર કરીને રાજાએ તેને આસન ઉપર બેસવા માટે કહ્યું.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૮૬