________________
જોઈએ?” આ જાતના વિવેકની શક્તિ પણ તેની નશિ પામી હતી એથી તે વ્યાકુળ થઈને ભેદ સમાપન્ન બની ગઈ હતી.
( मल्लीए णो संचाएइ किंचि वि पामोकावामाइक्खित्तए तुसिणीया संचिट्ठइ, तएणं चोक्खं मल्लीएं बहुओ दासचेडीओ होलेंति, निदंति, खिसंति गरहंति)
એથી મલલીકુમારીને તે જવાબમાં કંઈ પણ કહી શકી નહિ. તે સાવ મૂંગી થઈને બેસી જ રહી. મલ્લીકુમારીની દાસ ચેટીઓએ ચક્ષાની આ પ્રમાણેની સ્થિતિ જોઈ ત્યારે તેઓ તેની અપમાનરૂપ હીલના કરવા લાગી જાતિ વગેરેનું ઉદ્દઘાટન કરીને તેની ધૃણા રૂપ નિંદા કરવા લાગી. તેના દેશોને કહેતી ઉપહાસ રૂપ ખ્રિસના કરવા લાગી બધાની સામે તેની અવર્ણવાદ રૂ૫ ગéણ કરવા લાગી. __(अप्पेगइया हेरूयालंति, अप्पेगइय मुहमक्कडियाओकरेंति अप्पेगइया वग्धाडीओ करेंति, अप्पेगइया तज्जमाणोओ निच्छंभंति) તેમાંથી કેઈકે તેને ક્રોધિત કરી, કેઈ એ તેની સામેથી મેં ફેરવી લીધું. કેઈએ તેની મશ્કરી કરવા વિશેષ શબ્દોને પ્રયોગ કર્યો, કેઈએ દુર્વચનેથી તેને તિરસ્કાર કર્યો, કેઈએ તેને “મારા સવાલનો જવાબ આપ નહિતર તારી ખબર લઈ લઈશું” આ રીતે બીક બતાવી અને ત્યાંથી બહાર કાઢી મૂકી. (तएणं सा चोक्खा मल्लीए विदेहरायवरकन्नाए दासचेडियाहिं जाव गरहिज्ज माणी हीलिज्जमाणी, आसुरुत्ता जाव मिसि मिसे माणी मल्लोए विदेह रायवरकनाए पओसमावज्जइ, भिसियं गिण्हइ, गिहित्ता कण्णं तेउराओ पडिनिक्खमइ)
આ રીતે વિદેહરાજવર કન્યા મલલીકુમારીની દાસ ચેટીયાથી અપમાનિત, ધૃણિત અને નિદિત થતી ચક્ષા પરિત્રાજિકા ક્રોધમાં લાલચોળ થઈ ગઈ અને ક્રોધમાં સળગતી તે વિદેહરાજવર કન્યા મલ્લીકુમારી પ્રત્યે ખૂબ જ ઈર્ષાળુ-ઠેષ કરનારી થઈ ગઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૮૫