________________
હતો. તે દેશમાં કાંપિલ્યપુર નામે નગર હતું. તેમાં પંચાલ દેશના અધિપતિ જિતશત્રુ રાજા રહેતા હતા. (तस्सणं जियसत्तुस्स धारिणी पामोक्ख देविसहस्स ओरेहे होत्था )
જિતશત્રુ રાજાના રણવાસમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી.
(तत्थणं मिहिलाए चोक्खानामं पहिव्वाइया रिउव्वेय जाव परिणिटिया याविहोत्था)
મિથિલા નગરીમાં ઋગ્યેદ વગેરે ચારે વેદે તેમજ સ્મૃતિ વગેરે બધા શાસ્ત્રોને જાણનારી ચક્ષા નામે એક પરિવાજિકા રહેતી હતી.
(तएणं सा चोक्खा परिवाइया मिहिलाएं बहूणं राई सरजाव सत्थवाहपभिइणं पुरओ दाणधम्गं च सोयधम्मं च तित्थाभिसेयं च अधवेमाणी पण्णवे माणी परूवेमाणी उवइंसेमाणी विहरह)
મિથિલા નગરીમાં ચેક્ષા પરિત્રાજિકા ઘણું રાજેશ્વર, તલવર, કૌટુંબિક માંડલિક, શ્રેષ્ઠિ, સાર્થવાહ વગેરેની સામે દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્થાન વિષે ધર્મ ચર્ચા કરતી હતી. તેમને તે સારી પેઠે શૌચ વગેરે ધર્મો તેમજ શાસ્ત્રાનુસાર વિધિ નિયમ વગેરેના ભેદની બાબતમાં સમજાવતી હતી. અને જાતે બધા શૌચ વગેરે આચરણેને આચરીને પ્રત્યક્ષ રૂપમાં તેને દેખાવ કરતી હતી. (तएणं सा चाकावा परिवाइया अन्नया कयाई तिदंडं च कुंडियं च जाव धाउर. ताओ य गिण्हइ, गिहित्ता परिव्वाइगावसहाओ पडिनिक्खमइ, पडि निक्खमित्ता पविरलपरिवाइया सद्धिं संपरिवुडा मिहिला रायहाणि मज्ज्ञं मज्ज्ञंण जेणेव कुंभगस्त रनो भवणे जेणेव कण्णंतेउरे जेणेव मल्ली विदेहरायवर कनातेणेव उवागच्छइ)
એક દિવસ ચક્ષા પરિત્રાજિકા પિતાના ત્રિદંડ, કમંડલું તેમજ ગેરથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૮૨