________________
ગેલા વસ્ત્રોને લઈને પરિવ્રાજકના મઠથી બહાર નીકળી અને કેટલીક પરિ. ત્રાજિકાઓની સાથે મિથિલા રાજધાની વચ્ચે થઈને જ્યાં કુંભકરાજાને મહેલ હતું તેમજ જ્યાં કન્યાન્ત પુર અને તેમાં પણ વિદેહરાજાની ઉત્તમ કન્યા મલીકુમારી હતી ત્યાં પહોંચી. (उवागच्छित्ता उदय परिफासियाए दभोवरिपञ्चत्थुयाए भिसियाए निसियइ)
ત્યાં આવીને તે પાણી છાંટેલા દર્ભના ઉપર પાથરવામાં આવેલા આસન ઉપર બેસી ગઈ.
(निसित्ता मल्लीए विदेहरायवरकन्नाए पुरी दाणधम्मं च जाव विहरह) બેસીને તેણે વિદેહરાજવર કન્યાની સામે દાનધર્મ, શૌચધર્મ વગેરેની વ્યાખ્યા કરી. (રોવાં પરિવાર પુર્વ ઘારી) ત્યારપછી વિદેહરાજાની ઉત્તમ કન્યા મલ્લી. કુમારીએ ચેક્ષા પરિવારિકાને આ પ્રમાણે કહ્યું કે–( તુમેvi વોરણે ધજે વળજો ) હે ચેશે ! તમારામાં ધર્મ કિ મૂલક પ્રરૂપિત કરવામાં આવ્યું છે. (तएणं सा चोक्खा परिव्वाइया मल्लि विदेहरायवरकन्नं एवं वयासी) જવાબમાં ચક્ષા પરિત્રાજિકાએ વિદેહ રાજવર કન્યાને આ પ્રમાણે
(अम्हणं देवाणुप्पिए । सोयमूलए धम्मे जण्णं अम्हं किं चि असुइ भवइ, तएणं उदएणं य मट्टियाए जाव अविग्घेणं सग्गं गच्छामो तएणं मल्ली विदेहराय वरकन्ना चोक्ख परिव्वाइयं एवं वयासी) હે દેવાનુપ્રિયે ! અમારે ધર્મ શૌચ મૂલક પ્રજ્ઞસ થયે છે. એટલા માટે અમારી ગમે તે વસ્તુ જ્યારે અશુચિ થઈ જાય છે ત્યારે અમે તેને પાણી અને
માટીથી પવિત્ર કરીએ છીએ. આ રીતે અમે પાણીમાં સ્નાન કરીને પવિત્રાત્મા થઈ જઈએ છીએ અને નિર્વિત રૂપે જલદી સ્વર્ગમાં પહોંચી જઈએ છીએ.
આ રીતે ચક્ષાનું કથન સાંભળીને વિદેહરાજાની ઉત્તમ કન્યા મલિકુમારીએ ચક્ષા પરિવારિકાને કહ્યું કે –
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૮૩