________________
તે વિરાર વડ માળવેટ્ટ ) એથી હે સ્વામિન્ ! તમે તે ચિત્રકારને મારવાની આજ્ઞા માંડી વાળો.
(तं तुन्भेणं सामी ! तस्स चित्तागरस्स अन्नं तयाणुरूबंदंडं निव्वत्तेह, तएणं से मल्लदिन्ने तस्स चित्तगरस्स संडासगं छिंदावेइ, छिंदावित्ता निम्चिसयं आणवेइ)
અને હે નાથ ! તમે ચિત્રકારને તે ચિત્ર બદલ બીજી ગમે તે સજા કરે આ પ્રમાણે ચિત્રકારનાં વચન સાંભળીને મલદત્તકુમારે મલ્લીકુમારીનું ચિત્ર બનાવનાર ચિત્રકારના ઉરુઓ-જાંઘાના સાંધાઓને કપાવી દીધા.
“નંદાનંતિ” આ પ્રમાણેના પાઠના આધાર લઈને કેટલાક ટીકાકારે આમ માનતા થયા છે કે તે ચિત્રકારના બંને હાથ પણ કપાવવામાં આવ્યા હતા. પણ હકીકતમાં આ વાત સત્યથી વેગળી છે કેમકે એ જ ચિત્રકાર આગળ હસ્તિનાપુરમાં જઈને મલ્લીકુમારીનું ચિત્ર દેરે છે. આ પ્રમાણે જે મૂળ પાઠ આગળ આવશે તેની સાથે હાથ કપાવવાની ઉકત વાત બંધ બેસતી નથી. હાથ વગર ચિત્ર દેરી જ કઈ રીતે શકાય?
મલદત્તકુમારે જાંઘાએ કપાવવાની સજા કરીને તે ચિત્રકારને દેશવટે આપે. સૂત્ર ૨૮” |
ago જે વિત્તજનg' wારા
ટીકાર્થ–(તor) ત્યારબાદ (તે નિત્તરા) ચિત્રકાર (હિને રવિવાર શાન ) મલદત્તકુમાર વડે અપાએલી દેશ બહાર જવાની આજ્ઞા સાંભળીને
(सभंडमत्तोवगरणमायाए मिहिलाओ णयरीओ णिक्वमइ णिक्खमित्ता विदेह जणवयं ममं मज्झेणं जेणेव कुरुजणवए जेणेव हत्थिणाउरनयरे तेणेव उवागच्छर તે પિતાને ઘેર આવ્યું અને ત્યાંથી તેણે ભાંડ-વાસણ વગેરે વસ્તુઓ લીધી. લઈને મિથિલા નગરીની બહાર નીકળે અને નીકળીને વિદેહ જનપદની વચ્ચે થઈને જ્યાં કુરુજનપદ હતું અને જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં ગયો.
( उवागच्छित्ता भंडनिक्खेवं करेइ, करित्ता चित्तफलगं सज्जेइ, सज्जित्ता मल्लीए विदेहरायवरकन्नाए पायंगुट्टानुसारेणं रूवं णिवत्तेइ ) ।
ત્યાં જઈને તેણે પિતાની ભાંડ વગેરે વસ્તુઓને ઉચિત સ્થાને ગોઠવી દીધી અને ગોઠવીને ચિત્ર ફલકનું-એટલે કે જેમાં ચિત્ર દેરવામાં આવે છે તે પાટિયાનું–માર્જન લેપન વગેરે કરીને તૈયાર કર્યું. મતલબ આ પ્રમાણે છે કે પહેલાં તેણે પાટિયાને સ્વચ્છ બનાવ્યું ત્યારપછી રંગ વગેરેને લેપ કર્યો.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૭૮