________________
ત્યારબાદ ચિત્રકારે પગના અંગુઠાને અનુરૂપ વિદેહ રાજવર કન્યા મલ્લીકુમારીનું આબેહૂબ ચિત્ર દોર્યું.
( णिव्यत्तित्ता कक्वंतरंसि छुम्भइ, छुभित्ता महत्थं जाव पाहूडं गिण्हइ गिहित्ता, हत्थिणापुरं यरं मज्झ मज्झेणं जेणेव अदीणसत्तूराया तेणेव उवागच्छा ) ચિત્ર દોર્યા પછી ચિત્રને બગલમાં દખાવીને મહા સાધક-અહુ જ મૂલ્યવાન ભેટ લીધી અને લઈને હસ્તિનાપુર નગરની વચ્ચે થઈને જ્યાં અદીનશત્રુ રાજા હતા ત્યાં ગયા.
उवागच्छित्ता तं करयल जाव बद्धावेइ बद्धावित्ता पाहुडे उब णेइ उवाणित्ता एवं वयासी ત્યાં જઈને તેણે અને હાથેાની અંજલી બનાવીને તેને માથે મૂકીને રાજા ને નમન કર્યાં અને ત્યાર બાદ તેણે ‘જય વિજ્ય ' વગેરે શબ્દોથી રાજા ને વધામણી આપી. વધામણી આપીને ચિત્રકારે પોતાની પાસેની ભેટ રાજાની સામે મૂકી. ભેટ અર્પણુ કર્યા બાદ તેણે રાજાને આ પ્રમાણે વિન ંતિ કરી કે
( एवं खलु अहं सामी ! महिलाओ रायहाणीओ कुंभगस्स रण्णो पुत्तेणं पभावईए देवीए अत्तपूर्ण मल्लदिन्नेणं कुमारेणं निच्चिसए आणते समाणे इह हव्त्रमा गए) હું સ્વામીન્ ! મિથિલા રાજધાનીના પ્રભાવતી દેવીના ગર્ભથી જન્મ પામેલા કુંભક રાજાના પુત્ર મલ્લદત્તકુમારે મને દેશવટો આપ્યા છે તેથી હુ અહી તમારે શરણે આવ્યેા છે.
( तं इच्छामि णं सामी ! तुभं बाहुच्छाया परिग्गहिए जाव परिवसित्तए ) એથી હે સ્વામી ! હું તમારી મહુચ્છાયાના આશ્રયમાં અહીં રહેવા ' પદથી ચાહું છું. અહી' ‘ ચાવત निर्भयः ' ' निरुद्विग्नः सन् सुखं सुखेन આ પાઠના સગ્રહ કરવામાં આવ્યા
"
છે.
6
( तरणं से अदीण सत्तूराया तं चित्तगरदारयं एवं वयासी किन्नं तुम देवाणुपिया | मल्लदिन्नेणं निव्विसर आणते )
આ
વાત સાંભળીને અદીનશત્રુ રાજાએ ચિત્રકારદારકને આ પ્રમાણે કહ્યું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૭૯