________________
કન્યા મલીકુમારીનું આબેહૂબ દેરાયેલું ચિત્ર છે. એથી અહીં લજજા તમારા તમારા માટે એગ્ય નથી. (ત મસ્જરિને અમારું પ્રથમ સોવા આરત્તે ga વચાતી) અંબાધાય ના મેથી આ વાત સાંભળીને મલદત્ત કમારે તે પિતાની અંબાધાય ને કોધમાં ભરાઈને કહ્યું કે
(केसणं भो ! चित्तयरए अपत्थियपत्थिए जाव परिवज्जिए जेणं मम जेट्टाए भगिणीए गुरुदेवभूयाए जाच निव्वत्तिए )
અરે ! એ કેણ મૃત્યુને ચાહનાર શ્રી, હી, ધૃતિ અને કીર્તિ રહિત ચિત્રકાર છે કે જેણે ગુરુદેવ જેવા પૂજ્ય મારાં મોટાં બહેનનું અહીં આબેહૂબ ચિત્ર દોર્યું છે. ( ત્તિ વિત્ર વવજ્ઞ શાળવેફ) આ પ્રમાણે કહીને તેણે તે ચિત્રકારને વધ્ય (મારવા ગ્ય) ઘોષિત કર્યો.
મારાપૂજ્ય મોટા બહેનનું જે ચિત્રકારે અહીં જે ચિત્ર દેર્યું છે તે વધ્ય છે આ રીતે તેણે પિતાની આજ્ઞા ઘેષિત કરી
(तपणं सा चित्तगरसेणी इमीसे कहाए लट्रा समाणा जेणेव मल्लदिन्ने कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव बद्धावेइ, बद्धावित्ता एवं वयासी एवं खलु सामी ! तम्स चित्तगरस्स इमेयारूबा चित्तगरलद्धी लद्धा, पत्ता अभिसमन्नागया जस्सणं दुपयस्स वा जाव णिव्यत्तेइ )
આ રીતે ચિત્રકારોને ઉપરની બધી વિગતની જાણ થઈ ત્યારે જ્યાં મલદત્ત કુમાર હતું ત્યાં તેઓ પહોંચ્યા અને પહોંચીને બંને હાથની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરતાં જય વિજ્યના શબ્દ ઉચ્ચારતાં તેણે કહ્યું કે હે સ્વામિન ! તે ચિત્રકારને આ પ્રમાણેની વિશેષ શક્તિ પ્રાપ્ત થઈ છે. તે કલા ઉપર તેને પૂરે પૂરે અધિકાર આવી ગયેલ છે. તે સારી પેઠે અભ્યસ્ત થઈ ગયા છે જેથી તે કઈ પણ દ્વિપદ (માણસ) ચતુષ્પદ (પશુ ) અને અપદ (સાપ વગેરે) ના કોઈ પણ એક દેશને જોઈને તે મુજબ તેના જેવું જ ચિત્ર દોરી આપે છે. (ત મા રામ ! તુને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૭૭.