________________
તof સે મન્નેિ કુમારે રૂરિ
ટીકાર્થ-( તા)ત્યાર બાદ (૨ મહિને કુમારે ) તે મલ્લ દત્તકુમારે (विदेह रायवरकन्नाए मल्लीए तयाणुरूवं निव्वत्तियं पासइ, पासित्ता इमेयारूवे अज्ज्ञथिए जाव समुपज्जित्था)
જ્યારે પિતાની મોટી બહેન વિદેહવર કન્યા મલ્લકુમારીનું ચિત્રકારવડે દેરાયેલું આબેહૂબ ચિત્ર જોયું ત્યારે તે જોતાંજ તેના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે (एसणं मल्ली विदेहरायवरकन्न त्तिकटूटु लज्जिए वीडिए विउडे सणियं२ पञ्चोसकइ)
આતે વિદેહરાજની વરકન્યા મલ્લી કુમારી છે. આમ વિચારીને પહેલાતે તે લજિજત થયે અને ત્યાર બાદ તે ખૂબજ લજિજત થયે આ રીતે તે દુઃખી અવસ્થામાં ત્યાથી ધીમે ધીમે જતો રહ્યો.
(तएणं मल्लदिन्नं अम्मधाई पच्चोसक्तं पासित्ता एवं वयासी-किन्नं तुम पुत्ता लज्जिए वीडिए विऊडे सणियं २ पच्चोसकइ ? )
આ રીતે મલ્લીકુમારને ત્યાંથી ધીમે ધીમે જતા જોઈને તેની અંબાથાયે કહ્યું કે-તમે કેમ લજિજત-વીડિત અને સવિશેષ પીડિત થઈને અહીંથી ધીમે ધીમે જઈ રહ્યા છે. ( ત રે મારિનેં રમવા વવાણી ) આ પ્રમાણે સાંભળીને તે મલદત્ત કુમારે અબાધાય ને આ પ્રમાણે કહ્યું કે
( णो जुत्तं णं अम्मो ! मम जेट्टाए भगिणीए गुरुदेवभूयाए लज्जणिजाए मम चित्तगरणिन्वत्तिय सभं अणुपविसत्तए)
ચિત્રકારે વડે ચિત્રિત કરવામાં આવેલા આ ચિત્રગૃહમાં પ્રવેશવું મારા માટે ઉચિત નથી કેમકે ગુરુદેવ જેવી પૂજનીય તેમજ જેમની સામે જતાં પણ હું લજિજત થાઉં છું એવા મારા મેટાં બહેન અહીં બેઠાં છે.
મતલબ એ છે કે આ ચિત્રગૃહમાં મારી પૂજ્ય-બહેન મલી કુમારી બેઠી છે. એથી તેમની સામે જતાં મને લજજા આવે છે
(तएणं अम्माधाई मल्लदिन्नं कुमारं एवं वयासी-नो खलु पुत्ता एसमल्ली एसणं मल्लीए विदेह रायवरकन्नाए चित्तगरएणं तयाणुरूवे चित्ते णिव्यत्तिए)
આ પ્રમાણે સાંભળીને અંબધાત્રી ઉપમાતા એ મલદત્ત કુમારને કહ્યું કે કે હે પુત્ર ! આ જાતે મલ્લીકુમારી નથી પણ આ તે વિદેહરાજની ઉત્તમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૭૬