________________
મલ્લી કુમારીના અંગમાં જ્યાં જ્યાં જે જે સૌંદના ચુણા છે તે ખધા ગુણાને તે મલ્ટીકુમારીના ચિત્રમાં અકિત કરૂ. આ પ્રમાણે જ્યારે તેણે વિચાર કર્યાં–( સંવેદિત્તા ) અને તે વિચાર ને અનુ સરતાં જ
( भूमिभागं सज्जे, सज्जित्ता मल्लीए वि पायगुड्डानुसारेणं जावि निव्यत्ते तणं सा चित्तगर सेणो चित्तसमं हावभाव जावचित्ते, चित्तित्ता जेणेव मल्लदिन्ने कुमारे तेणेव जाव एतमाणात्तियं पञ्चप्पिrs )
તેણે તે જગ્યાને સ્વછ બનાવી અને માન લેપન વગેરેથી તે સ્થાનને સાફ કર્યું" સાફ કર્યા' બાદ તેણે પહેલાં જોયેલા મલ્લી કુમારીના પગના અંગૂઠા ના જેવું જ આખેટ્રૂમ ગુણેાપેત રૂપ ચિત્ર અંકિત કર્યું.
ત્યાર ખાદ ચિત્રકારાએ જ્યારે ચિત્રગૃહને હાવભાવ વિલાસ અને વિમ્માકનાં ચિત્રાથી ચિત્રિત કરી આપ્યુ. ત્યારે તેઓ અધા જ્યાં મલ્લદત્ત કુમાર બેઠા હતા ત્યાં આવ્યા અને આવીને તેઓએ આ પ્રમાણે કહ્યું-કે ૐ સ્વામિન્! તમારી આજ્ઞા મુજબ અમેએ ચિત્રગૃહ તૈયાર કરી દીધું છે. ( તળ` ) આ રીતે ચિત્રકારા ના માંથી સાંભળીને
(मल्लदिने कुमारे चित्तगरसेणि सक्कारेह, सम्माणे, सकारिता सम्माणित्ता, विपुलजीवियारिहं पीइदाणं दलेइ, दलित्ता पडिविसज्जेइ )
મલ્લદત્ત કુમારે ચિત્રકારોનું સત્કાર તેમજ સન્માન કર્યુ, સત્કાર અને સન્માન કરીને તેણે તેમને પુષ્કળ પ્રમાણમાં જીવિકાયેાગ્ય પ્રીતિદાન આપ્યુ
અને ત્યાર પછી તેને જવાની રજા આપી.
( तणं मल्लदिन्ने अन्नया व्हाए अंते उरपरियाल संपरिवुडे अम्मधाईए सद्धिं जेणेव चित्तसभा तेणेव उवागच्छइ )
ત્યાર પછી કોઇ એક દિવસ મલ્લદત્ત કુમાર સ્નાન કરીને રણવાસના પિરવારને સાથે લઈ ને પેાતાની અય્યાધાત્રીની સાથે જ્યાં ચિત્ર ગૃહ હતું ત્યાં ગયે
( उवागच्छित्ता चितसभं अणुपत्रिपइ अणुपविसित्ता हावभाव विलासविब्धोय कलियाई रुवाई पासमाणे २ जेणेव मल्लीए विदेहरायवरकन्नाए तयाणुरूवेणिव्वत्तिए तेणेव पहारेत्थ गमणाए )
ત્યાં પહાંચીને તે ચિત્રગૃહમાં ગયા અને જઈ ને હાવભાવ વિલાસ અને ખિમ્માકવાળા તે ચિત્રાને જોતાં તે જ્યા વિદેહ રાજવર કન્યાના જેવું જ ચિત્ર દોરેલું હતું તે તરફ ગયે ॥ સૂત્ર २७ 11
66
,,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૭૫