________________
અદીનશત્રુ રાજકે ચારિત્રકા વર્ણન
તેof if તે સમwi” સુત્યારા ટીકાર્થ-( તે જાઢેલું તેનું સમgi ) તે કાળે અને તે સમયે (૬ફાળવણ હત્યા થઈ હથિલાલાના ગળાડૂ નામં પાવા દોથા બાર વિરુ)
કુરૂ નામે દેશ હતું. તેમાં હસ્તિનાપુર નામે નગરમાં અદીનશત્રુ નામે રાજા રહેતું હતું. તે ન્યાય અને નીતિને અનુસરીને રાજ્ય-શાસન ચલાવતે હતે.
(तत्थ णं महिलाए कुंभगस्त पुत्ते पभावइए अत्तए मल्लीए अणुजाणए मल्लदिन्नए नामकुमारे जाब जुवराया यावि होत्था )
તે મિથિલા નગરીમાં કુંભક રાજાને ત્યાં પ્રભાવતી રાણીના ગર્ભથી એક પુત્રને જન્મ થયો હતો તેનું નામ મલદત્તકુમાર હતું અને તે મલ્લીકુમારીને નાને ભાઈ હતા. રાજનીતિમાં તે ખૂબ જ નિષ્ણાત હતા. એથી રાજાએ યુવરાજપદે તેની નિમણુક કરી હતી. (तएणं मल्लदिन्ने कुमारे अन्नया कोडंविय०सदावेइ सदावित्ता एवं वयासी गच्छहणं देवाणुप्पिया! तुम्भे ममं पमदवणंसि एगं महं चित्तसभं करेह अणेग जाव पचप्पिणंति)
એક દિવસે મલદિનકુમારે કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું-–કે હે દેવાનુપ્રિયે ! તમે પ્રમોદ્યાનમાં જાઓ અને ત્યાં રણવાસના ઉદ્યાનમાં એક મોટું ચિત્રગૃહ તૈયાર કરે.
ચિત્રગ્રહ સેંકડે સોનાના થાંભલાવાળું હોવું જોઈએ. તે થાંભલાઓમાં ચમકતા ઘણા મણિએ જડેલા હોવા જોઈએ. પિતાના પ્રકાશથી જોનારાની આંખને આંજી દે તેવું તેમજ ચિત્તને આહ્લાદ આપનારું હોવું જોઈએ. મણિઓ વડે તેના થાંભલાઓમાં જાતજાતના શિલ્પની રચના કરવામાં આવેલી હેવી જોઈએ. આ રીતે મલદત્ત કુમારની આજ્ઞા મેળવીને કૌટુંબિક પુરુષોએ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૭૨