________________
તેમની આજ્ઞા પ્રમાણે જ ચિત્રગૃહનું નિર્માણ કરીને તેમને ખબર આપી કે આજ્ઞા મુજબ અમે એ બધું કામ પૂરું કરી નાખ્યું છે.
(तएणं से मल्लदिन्ने चित्तगरसेणिं सदावेइ सदावित्ता एवं क्यासी) ત્યારબાદ મલદત્ત કુમારે ચિત્રકારોને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું કે
( तुब्भे णं देवाणुप्पिया ! चित्तसभ हावभावविलासविब्बोयकलिएहिं रूवेहि चित्तेह, चित्तित्ता जाच पञ्चप्पिणह)
હે દેવાનુપ્રિય! તમે ચિત્રગૃહને હાવ, ભાવ, વિલાસ અને બિકવાળા ચિત્રોથી ચિત્રિત કરે. સ્ત્રીઓની શૃંગાર અને મને વિકાર જન્યને ચેષ્ટાઓ હાવ કહે છે. માનસિક વિકૃતિનું નામ ભાવ છે. અભિમત (ઈચ્છિત) ની પ્રાપ્તિ હોવા છતાં પણ ગર્વથી જે તે અનાદર હોય છે તેનું નામ વિબ્લેક છે. તે પણ હાવને જ એક પ્રકાર છે. આ હાવ, ભાવ વગેરેના વિષે કેટલાક આ પ્રમાણે પણ કહે છે કે મને વિકાર જ હાવ છે, ચિત્તથી જન્મે છે તે ભાવ છે, નેત્રથી જે ભાવ ઉત્પન્ન હોય છે તે વિલાસ અને ભવાંથી જે ઉત્પન્ન હોય છે તે વિભ્રમ છે. જ્યારે આ પ્રમાણે તે ચિત્રગૃહ ચિત્રિત થઈ જાય ત્યારે અમને તમે સૂચિત કરે __ (तएणं सा चित्तगरसेणी तहत्ति पडिमुणेइ पडिसुणित्ता जेणेव सयाई गिहाई तेणेव उवागच्छइ उवागच्छित्ता तूलियाओ वन्नएयगिण्हइ, गिण्हित्ता जेणेव चित्तसभा तेणेव अणुपविसइ)
ત્યારપછી તે ચિત્રકારોએ ‘તથાસ્તુ' (સારૂ) આ પ્રમાણે કહીને મલદત્ત કુમારની આજ્ઞાને સ્વીકારી લીધી અને ત્યારપછી તેઓ બધા પિતપતાને ઘેર આવી ગયા. ત્યાં આવીને તેઓએ પિતાની પીંછીઓ અને વર્ણ કે એટલે કે પાંચ રંગવાળા દ્રવ્યોને સાથે લીધા અને લઈને જે તરફ ચિત્રગૃહ હતું તે તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેઓ તેમાં પ્રવિષ્ટ થયા
अणुणविसित्ता भूमिभागे विरंचेइ विरंचित्ता भूमि सज्जेइ, सज्जित्ता चित्त
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૭૩