________________
હૈ સ્વામિન્ તમે આજે અમને મેલાવ્યા હતા અને મેલાવીને કહ્યું હતું કે તમે લેકે આ દિવ્ય કુંડળાના સ ંધિ ભાગ તૂટી ગયા છે તેને સારે કરી આપે, સાંધી આપે! અને સાંધીને અમને ખખર આપે.
( तणं अम्हे तं दिव्वं कुंडल जुयल गिरहामी जेणेव सुवन्नागारभिसिया ओ जाब नो संचाएमो संघडित्तए तरणं अम्हे सामी ! एयस्स दिव्बस्स कुंडलस्स अन्नं सरिसयं कुंडलजुयल घटेमो )
અમે તે કુંડળની જોડને લીધી અને લઇને જ્યાં સેાની એને બેસવાની જગ્યાએ છે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે લેકાએ ઘણાં સાધના ઉપાયાને ઘણી વ્યવસ્થાઓ વડે આ બંને કુંડળાના તૂટેલા ભાગને સાંધવાના પ્રયત્ન કર્યા, પણ તેઓને ચાગ્ય રીતે સાંધવામાં અમે લેકે સફળ થયા નથી, એથી હું સ્વામી ! આપની આજ્ઞા હાય તા આ દિવ્ય કુંડળો જેવાજ ખીજા કુડળો ઘડી આપીએ,
तएण से कुंभए राया तीसे सुवन्नगारसेणीए अंतिए एयम सोच्चा णिसम्म आसुरुते तित्रलियं भिउडी, निडाले साह एवं वयासी )
આ રીતે સાનીએના મુખેથી આ વાત સાંભળીને અને તે વિષે ખરાખર વિચારીને કુંભક રાજા તેના ઉપર ખૂબજ ક્રોધથી લાલ પીળા થઈ ગયા અને ભમ્મા ઉચી ચઢાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા
( सेकेणं तुभे कलायाणं भवइ ? जेणं तुभे इमस्स कुंडलजुयलस्स नो संवाह संधि संघाडेत्तए ?)
તમે આ બંને કુંડળોના તૂટેલા સંધિભાગને જ સાંધી શકવામાં અસમર્થ છે ત્યારે તમે સુવર્ણકાર કઈ રીતે છે ! જેએ સુવર્ણકાર હાય છે તે તા કલા માત્ર પણ સેાનું હાય તેને ફેલાવીને એવાં એવાં ઘરેણાંઓ તૈયાર કરી આપે છે કે જેનાથી રાજાઓના મન પણ પ્રસન્ન થઇ જાય છે.
તમે લેાકા જ્યારે તૂટેલા સાનાના સાંધે પણ જોડી શકતા નથી ત્યારે અમે તમને સુવર્ણ કાશના કુળમાં જન્મેલા કયા આધારે માનીએ ? ( સુવ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૬૮