________________
જરે નિવૃત્ત કાવેરૂ ) આ પ્રમાણે કહીને કુંભરાજાએ તે સુવર્ણકારોને પિતાના દેશની બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ___तएणं से मुक्नगारा कुंभेणं रन्ना निविसया आणत्ता समाणा जेणेव साई २ गिहाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता संभंडामत्तोवगरणमायाए महिलाए रायहाणीए मज्झं मझेणं निक्खमंति )
ત્યાર પછી તે સોનીએ કુંભક રાજાની પાસેથી પિતાના દેશમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા સાંભળીને જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ એ પિતાના વાસણ વગેરે સામાનને ગાડીઓમાં ભર્યો. અને ભરીને મિથિલા રાજધાનીના રાજમાર્ગે થઈને નીકળ્યા.
(निक्खमित्ता विदेहस्स जणवयस्स मज्झ मज्झेणं जेणेव कासी जणवए जेणेव वाणारसी नयरी तेणेव उवागच्छंति )
અને નીકળીને વિદેહ જન પદની વચ્ચે થઈને જ્યાં કાશીદેશ અને બનારસી નગરી હતી ત્યાં ગયા.
उवागच्छित्ता अग्गुज्जाणंसि सगडी सागडं मोएंति, मोइत्ता महत्थं जाव पाहुडंगिण्हंति, गिण्हित्ता चाणारसीए नयरीए मज्झ मज्झेणं जेणेव संखे कासी राया तेणेव उवागच्छति)
ત્યાં આવીને તેઓ એ પિતા પોતાની ગાડીઓ તેમજ ગાડાંઓને. ત્યાંના ખાસ ઉદ્યાનમાં ક્યાં અને રેકીને તેઓ બધા મહાર્થ સાધક બહુંજ કીમતી તેમજ રાજા વગરે ને એગ્ય એવી ભેટ લઈને બનારસી નગરીની ઠીક વચ્ચે થઈને જ્યાં કાશીરાજ શંખરાજા હતા ત્યાં ગયા.
उवागच्छित्ता करयल० जाव एवं वयासी अम्हेणंसामी ! मिहलाओ नयरीओ कुंभएणं रन्ना निविसया आणता समाणा इहं-हव्वमागया )
ત્યાં જઈને તેમણે બંને હાથ જોડીને અંજલી મસ્તકે મૂકીને રાજાને વંદન ર્યો અને તેઓ કહેવા લાગ્યાં–હે સ્વામિન ! કુંભક રાજાએ અમને લેકોને મિથિલાનગરીથી બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે મિથિલાનગરીની બહાર કહા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૬૯