________________
( तुम्भेणं देवाणुपिया बहूणि गामागार जाब आहिंडह लवणसमुदं च अभिक्खणं २ पोयवहणेहिं ओगाहेड )
હૈ દેવાનુપ્રિયા ! તમે ઘણાં ગામ આકર વગેરેમાં પરિભ્રમણ કરતા જ રહે છે. તેમજ લવણુસમુદ્રને પણ વહાણુ વડે વારંવાર પાર કરતા રહેા છે. ( ત અસ્થિવારૂ મે છે. િિવચ્છેવિટ્ટુપુને!) તમે કાઈ પણ નવાઈની વાત જોઇ હાય તા બતાવા
( तरणं अरहनगपामोक्खा चंदच्छायं अंगराय एवं क्यासी ) અગદેશાધિપતિ રાજા ચંદચ્છાયની જિજ્ઞાસા જાણીને અરહન્નક, પ્રમુખે એ તેને આ પ્રમાણુ કહ્યું——
( एवं खलु सामी अम्हे इहेब चंपाए नयरीए अरहनगपामोक्खा बहवे संजतगाणावा वणियगा परिवसामो तरणं अम्हे अन्नया कयाई गणिमं च ४ तहेव अहीणमतिरित्तं जाव कुंभगस्स रनो उवणेमो)
હે સ્વામી ! અમે અરહન્નક પ્રમુખ અનેક સાંયાત્રિક પાત વાણિકા અહી' ચ'પાનગરીમાં જ રહીયે છીએ.
અમે કઇ વખત ગણિમ વગેરે ચાર જાતની વેચાણની વસ્તુએ પેાત વહનમાં મૂકીને અહીંથી સમુદ્રના માર્ગેથી મિથિલા રાજધાનીમાં ગયા હતા. ત્યાં અમે જે કંઇ જોયુ છે તે તમારી સામે વધારે પડતું પણ નહિ તેમજ આછું પણ નિહ એટલે કે ત્યાં જેવી રીતે જે રૂપમા અમે જોયુ' છે તે વિષે તમારી સામે નિવેદન કરીયે છીએ. અમે લેાકેા અહી થી વહાણુ વડે પ્રસ્થાન કરીને ગંભીરક પાતપત્તન ઉપર પહાંચ્યા. ત્યાં ઉતરીને અમે વેચાણુની બધી વસ્તુએ ગાડાઓમાં ભરી. ત્યાર પછી ત્યાંથી ચાલીને મિથિલા નગરીની બહાર ઉદ્યાનમા ગાડીઓને ઉભીરાખીને કુંભક રાજાના દર્શન માટે મિથિલા નગરીમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૫૯