________________
ગયા. ત્યાં જઈને અમે તેમની સામે ભેટ તેમજ કાનના કુંડળની જોડ મૂકી. (तएणं से कुंभए मल्लीए विदेहरायवरकन्नाए तं दिव्वं कुंडलजुयलं पिणद्वेइ )
ભેટ સ્વીકારીને તેજ વખતે કુંભક રાજાએ પિતાની વિદેહ રાજવરકન્યા મલ્લી કુમારીને બોલાવી. અને બોલાવીને કુંડળે તેને પહેરાવ્યાં. (વિદિતા વિષે,) અને પહેરાવીને તેને કન્યાતઃપુરમાં મોકલી દીધી.
(तं एसणं सामी अम्हें हिं कुंभरायभवणंसि मल्ली विदेहअच्छेरए दिढे तं नो खलु अन्ना कावि तारिसिया देवकना वा जाव जारिसियाणं मल्लीविदेह०) આ પ્રમાણે તે સ્વામી ! અમે કુંભક રાજાના મહેલમાં સર્વગુણ સંપન્ન વિદેડ રાજવર કન્યા મલ્લી કુમારીના રૂપમાં આશ્ચર્ય જોયું છે.
અમારી સામે બીજી કઈ પણ દેવકન્યા અસુર કન્યા, નાગ કન્યા, યક્ષ કન્યા, ગંધર્વકન્યા, અથવા તે રાજકન્યા નથી કે જે એવી વિદેહ રાજવર કન્યા મલ્લી કુમારી જેવી આશ્ચર્ય રૂપ હોય.
(तएणं चंदच्छाए ते अरहन्नगपामोक्खे सक्कारेइ, सम्माणेइ सक्कारित्ता, सम्माणित्ता पडिविसज्जेइ तएणं चंदच्छाए वाणियगजणियहरिसे दूतं सदावेइ जाव जह वि य णं सासयं रज्जसुक्का तएणं से दृते हढे जाव पहारेत्थ गमणाए)
આ રીતે તે અરહનક પ્રમુખ સાંયાત્રિકોના મેથી મલ્લીકુમારી રૂપ આશ્ચર્ય સાંભળીને ચંદચ્છાય રાજાએ અરહનક પ્રમુખ તે પિતા વણિકોને વસ્ત્ર વગેરે આપીને સત્કાર કર્યો તેમજ મધુર વચને વડે તેમના ખૂબ જ વખાણ કર્યાં.
ત્યાર બાદ રાજકીય કર (મહેસૂલ) માફ કરીને તેમને વિદાય કરતી વખતે “મારા તમામ રાજકર્મચારીઓ અરહનક વગેરે વેપારીઓ પાસેથી કચ વિક્રયના વ્યવહારમાં રાજકીય કર લે નહિ ” આ જાતનું આજ્ઞાપત્ર લખી આપ્યું ત્યાર પછી અરહનક વગેરે વણિક જનના માંથી સાંભળેલા વચનેથી મલ્લીકુમારી ઉપર જેમના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયે છે, એવા તે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૬૦