________________
તાત્પર્ય આ પ્રમાણે છે કે જબૂદ્વીપનામે દ્વીપ છે. તેમાં ભરતક્ષેત્ર નામે ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં ચંપા નામે નગરી છે. તે અરહનક શ્રાવક ચંપા નામે નગરીમાં વસે છે તે પિતાના ધર્મમાં એટલે બધે સુદઢ છે કે દેવ દાનવમાં પણ તાકાત નથી કે તેઓ તેને પોતાના ધર્મથી હટાવી શકે.
(तएणं अहं देवाणुप्पिया ! सक्कस्स० णो एयमढें सद्दहामि० तएणं मम इमेयारूवे अज्झथिए जाव समुपज्जेत्था )
જ્યારે શક દેવેન્દ્ર આ પ્રમાણે કહ્યું ત્યારે તેમની વાત સાંભળીને મને તેમની વાત ઉપર શ્રદ્ધા તેમજ વિશ્વાસ બેઠે નહિ. મને તેમના વચન ગમ્યાં પણ નહિ. એથી મારા મનમાં આ જાતને અભ્યર્થિત, ચિતિત, પ્રાર્થિત, કલ્પિત સંકલ્પ ઉત્પન્ન થયે
(गच्छामि णं अरहन्नस्स अंतिए पाउब्भवामि जाणामि ताव अहं अरहबगं कि पियधम्मे नो दढधम्मे ? सीलब्धय गुणं किं चालेंति जाव परिच्चयइ, णो परिचयइ
કે ચાલે અરહન્તકની પાસે જઈએ અને જઈને તપાસ કરીએ કે તેને ધર્મ પ્રિય છે કે કેમ ? તે પિતાના શીલને, વ્રતને અને ગુણેને ત્યજે છે કે કેમ? તેમને ક્ષભિત કરે છે કે નહિ ? તેમજ તેમનું ખંડન કરે છે કે કેમ? પ્રવચનમાં એક દેશથી પણ તેમાં અતિચાર લાગે છે કે કેમ? (તિ વ હવે
જેમિ) હે અરહનક! મેં આ પ્રમાણે વિચાર કર્યો. (સંહિત્તા ગોહૈિં vજ્ઞામિ) વિચાર કરીને મેં મારા અવધિજ્ઞાનથી સંગતિ બેસાડી
(पडंजित्ता देवाणुप्पियं ओहिणा आभोएमि आमोइत्ता उत्तरपुरस्थिमं० उत्तर विउव्वियं०ताए उकिट्ठाए गइए जेणेव समुद्दे जेणेव देवाणुपिया तेणेव उवागच्छामि અને તેની સંગતિ વડે દેવાનુપ્રિય તમને મેં જોયા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૫૩