________________
અને ત્યાર ખાદ જળથળ ના વિકાસ થયેલા પચવર્ણીના પુષ્પોથી તેમજ જાત જાતના ચિત્રોની રચનાથી શેાલતા એક પુષ્પાના માંડવા મનાવે. હુંસ, મૃગ, માર, કૌંચ, સારસ, ચક્રાવાક મદનશાલ અને કોયલ આખધાં પશુ પંખીએ નાં ચિત્રો થી માંડવાને શણગારે તથા ઇહામૃગ, વરુ, ખળદ, ઘેાડા, મગર, પક્ષી બ્યાલક, ( સ ), કિન્નર, રુરુ, શરભ, હાથી, વનલતા, અને પદ્મલતાના સુંદર ચિત્રોથી માંડવાને અદ્ભુત રીતે સુÀાભિત કરો.
પુષ્પમડપ કિંમતી તેમજ મહાપુરુષોને ચાગ્ય વિશાળ હવેા જોઈએ. ( तस्स णं बहुमज्झदेसभाए एवं महं सिरिदामगंडं जाव गंधद्धणि मुयंत उल्लोलयंसि ओलंबेह, ओलंबित्ता पडमावई देवीं पडिवालेमाणा २ चिह्न, तणं ते कोडुंबिया जाव चिह्नंति )
અને તાણેલા ચંદરવાની નીચે ઠીક મધ્યભાગમાં નાકને પેાતાની સુવાસ થી નૃત્ય કરાવનાર એક, બહુ માટેા શ્રીઢામકાંડ લટકાવે.
લટકાવીને મારી-પદ્માવતી દેવીની બધા ત્યાં પ્રતીક્ષા કરતા શકાય. આ પ્રમાણે પદ્માવતી દેવીએ કૌટુંબિક પુરુષોને નાગમહાત્સવ વિષે સૂચના આપ્યાં પદ્માવતી દેવીના આદેશ મુજબ કૌટુબિક પુરુષાએ માળીઓને ખેલાવ્યા અને ખેાલાવીને તેમને યથાયેાગ્ય પુષ્પમડપ બનાવવાની આજ્ઞા આપી. આ પ્રમાણે બધું કામ વ્યવસ્થિત રીતે પતાવીને પદ્માવતી દેવીની રાહ જોતા તેઓ ત્યાં રોકાયા. ॥ સૂત્ર
<<
૧૫ ” ॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૨૮