________________
પ્રવચન
પ્રભાવના
સુખ મળે તેમ કરવું-(૧૭) અપૂર્વજ્ઞાનનું વાંચન કરવું. (૧૮ શ્રુતભક્તિ-જિને ન્દ્રપ્રતિપાદિત આગમા-માં ખૂબજ અનુરાગ રાખવેા, ૧૯ “અનેક ભવ્યજીવાને પ્રવ્રજ્યા આપવી સંસાર રૂપી વાવમાં પડનાર પ્રાણીઓની રક્ષા કરવા રૂપ આશ્વાસન માં પરાયણ એવા જિન શાસનના મહિમા પ્રશસ્ત કરવા. જગતના બધા જીવાને જિનશાસનના રસિક બનાવવા. મિથ્યાત્વ રૂપ અધકારના નાશ કરવા, અને ચરણુસત્તરી અને કરણસત્તરીની શરણમાં રહેવુ. આ પ્રવચન પ્રભાવના છે. ૨૦
આ વીસ સ્થાને બધા જીવાને માટે તીર્થંકર પદની પ્રાપ્તિમાં કારણ ભૂત હાય છે. 'ર્દિ કારનેહિં તિસ્થયત્ત રૂર્ નીઓ ” આ કારણેા દ્વારા જ જીવ તીર્થંકર પદ્મ મેળવે છે. બીજી ઘણી જગ્યાએ પણ એજ વાત કહેવામાં આવી છે. જિનાગમામાં અનેક તપ પ્રસિદ્ધ છે, પણ આ શ્રી વીસ સ્થાન રૂપ તપસ્યા જેવી બીજી કાઈપણુ તપસ્યા નથી. આ વીસ સ્થાનામાંથી ગમે તે એક સ્થાનની આરાધના કરીને જીવ અહિતાની મધ્યે ઉત્તમ જિનેન્દ્રના પદને મેળવે છે.
પૂતૃતીય ભવમાં આદિનાથ પ્રભુના જીવે અને શ્રી મહાવીર પ્રભુના જીવે વીસ સ્થાનાની આરાધના કરી હતી. વચ્ચેના શેષ ખાવીસ તીર્થંકરા માંથી કાઇએ એક કાઇએ એ, કાઇએ, ત્રણ સ્થાનાની અને કાઈ કાઇએતા બધા સ્થાનાની આરાધના કરી હતી. એવા કોઈ ચાક્કસ નિયમ નથી કે તી”. કર પ્રકૃતિના બંધને માટે ઉક્ત વીસે વીસસ્થાનાની આરાધના કરવી જ પડતી હાય. મલ્લિનાથના જીવેતા આ બધાની વીસેવીસ સ્થાનાની આરાધના કરી હતી
આ વીસ સ્થાનેામાં જે રહે છે તેમની આરાધના કરવામાં જે તત્પર રહે છે તેઓ ‘સ્થાનકવાસી’ કહેવાય છે ઉક્ત ચ-તીથ કર પ્રકૃતિને આપનારા ઉક્ત વીસ સ્થાનેામાં આરાધના કરવાના પ્રયાજનથી જેઓ હંમેશા નિવાસ કરે છે વસે છે,તેઆજ સ્થાનવાસી કહેવાય છે. બીજા શ્લાક ના પણ એજ અથ છે. સૂત્ર,પ तएण ते महाबल पामोक्खा ' ॥ ઇત્યાદિ
'
ટીકા –(તળ) ત્યાર બાદ તે મહાવવામોરવા) મહાબલ પ્રમુખ સાત અનગારાએ ( માલિય મિસ્તુવૃત્તિમં કલસંપગ્નિત્તાળવિ'તિ) એક માસની પ્રમાણવાળી ૧ પ્રથમ ભિક્ષુ પ્રતિમા ધારણ કરી. (જ્ઞાવાચં વસંગ્નિસાળ' વિત્તિ) આ પ્રમાણે જ બે માસ પ્રમાણવાળી દ્વીતીય ભિક્ષુપ્રતિમા, ત્રણમાસ પ્રમાણુ વાળી તૃતીય ભિક્ષુપ્રતિમા, ચાર ચાર માસ પ્રમાણ વાળી ચતુ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૦૮