________________
तणं सा रोहिणीं सुबहु सगडीसागडं गहाय जेणेव सए कुलधरे तेणेव उवागच्छ, उवागाच्छित्ता कोडागारे बिहाडेई )
આ રીતે હિણિકાની વાત સાંભળીને ધન્યસાવાડે તેને ઘણી નાની મોટી ગાડીઓ આપી. રાહિણિકા તે બધી નાની મોટી ગાડીઓને લઈને જ્યાં પેાતાનું પિયર હતું ત્યાં આવી ત્યાં આવીને તેણે ત્યાંના કોઠાર ઉઘાડયા(નિહારિત્તા પરૂં કમિ) ત્યારબાદ ત્યાં મૂકેલા શાલિના કાઠારાને ઉઘાડચા ( કિંમત સાલડીનારનું મળે) અને તેમનાથી નાની માટી ઘણીં ગાડીઓને ભરી.
( भरिता रायगिहं नयरं मज्झ मज्झेणं जेणेव सए गिहे जेणेव घण्णे सत्थवाहे तेणेव उवागच्छइ )
ભરીને રાજગૃહ નગરના ઠીક મધ્ય માર્ગે થઈને જ્યાં તેનું પોતાનું ઘર અને જ્યાં ધન્યસાવાહ હતા ત્યાં પહોંચી
( तणं रायगिहे नयरे सिंघाडग जाव बहुजणो अन्नमन्नं एवमाइक्खर, घणे देवाणुपिया ! घण्णे सत्थवाहे ते पंचसालि अक्खए सगडीसागडेणं नि जाइए पास पासित्ता हट्ट तुट्ठ पडिच्छर पडिच्छित्ता तस्सेत्र मित्तणाई. चण्ह सुहाणं कूलरस्स पुरओ रोहिणियं सुहं तस्स कुलधरस्स बहुसु कज्जेसुय जाव रहस्सेसुय आपुच्छणिज्जं जाव सव्वकज्ज वड्डावियं पमाणभूयं ठावेइ )
જ્યારે તે નાની મોટી ગાડીએ રાજગૃહ નગરના મધ્યમાગે થઇને પસાર થઈ રહી હતી ત્યારે નગરના શ્રૃંગાટક વગેરેમાં એકઠા થયેલા લેકે પરસ્પર આ પ્રમાણે વાતા કરવા લાગ્યા “ દેવાનુપ્રિયે ! જુએ ધન્યસા વાહ કૈટલેા ખધે! ભાગ્યશાળી છે કે જે આજે ચૈાથી પુત્રવધૂ રાહિણિકા વડે પાંચ શાલિકણાનાં ગાડાંએ અને ગાડીએ ભરીને ફરી પાછા આવતાં જોઈ રહ્યો છે. અને પ્રસન્ન થઈને તુષ્ટ થઈને તેને સ્વીકારી રહયેા છે. તે આ બધું સ્વીકારીને રહિણિકાને મિત્ર, જ્ઞાતિ વગેરે પરિજના તેમજ ચારે પુત્રવધૂઓના કુટુંબી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૯૬