________________
વગેરે મણિ અને સેનાનાં ઘરેણાં પહેરીને અઢાર (૧૮) લડીનેા હાર, નવ (૯) લડીના અર્ધાહાર, ત્રણ [૩] લડીનેા હાર તેમજ ઝુમ્નનક એટલે કે ઝુમખાંએ પહેર્યા', તથા કેડમાં લટકતા કારો પણ પહેર્યાં. આ બધાં ઘરેણાંઓથી તેમનું સુંદર શરીર વધારે શેાભી ઉઠયુ. ગળામાં કડી, આંગળીઓમાં વીંટીઓ અને સુ ંદર શરીર ઉપર તેણે સારી રીતે અભરણા પણ પહેર્યા. (શાળામાજિકગતુલિયथंभियए अहिय रुवसस्सिरीए, कुडुलुज्जीइयाणण मउड़दत्तसिरए, हारो स्थयकयरयवच्छे पालंगपलंय माणसुकयपडउत्तरिज्जे, मध्या पिंगलंगुली०) અનેક જાતના મણિએના બનાવવામાં આવેલા કડાંઓ હાથમાં પહેર્યાં તેમજ ભજરક્ષક આભૂષણા હાથેામાં પહેર્યાં. આ રીતે સુંદર શરીર સંપત્તિ અને આભૂષણાથી તેમની શાભા અપૂર્વ થઈ ગઇ. પહેરેલાં કુંડળાની ચમકથી તેમનુ માં દીપી રહ્યું હતુ, તથા મુકુટની પ્રભાથી તેમનું મસ્તક પ્રકાશતું હતું. વક્ષસ્થલ ઉપર પહેરેલા હારથી તે સિવશેષ શાભા સંપન્ન તેમજ દૃષ્ટિ સુખદ બન્યા હતા. લાંબા વસ્ત્રને તેઓએ ‘ઉત્તરાસ’ગવસ્ત્ર’ના રૂપમાં ધારણ કર્યું હતું, આંગળીઓમાં પહેરેલી વીંટીએથી તેમની આંગળીયા પીળા રંગથી રંગી હાય તેવી દેખાતી હતી. (બાળમિનિ રથળ-વિમલ્ટ--મિિનળોવિિિમિસંત-વિદ્મ-મુસિદ્ધિ-વિસિX-X
-
બહુ
મંત્રિય-વન સ્થાવિદ્ધીવા) તેમણે પહેરેલા વીરવલય [ક ુ] નિળ અને કિ`મતી મણિયા તેમજ સુવણુ રત્નાંથી બનાવેલ હાર હોંશિયાર કારીગરોએ બનાવેલા હતા. તેના સંધિભાગ(જોડ) સુશ્લિષ્ટ હતા. તે ચમકીલા હતા, ઉત્તમ હતા, ચિત્તને આકષનારા હતા અને દેખાવમાં સુંદર તેમજ વખાણવા યાગ્ય હતા. જે વલયને ધારણ કરીને રાજા વિજય મેળવે છે, તેનું નામ વીરવલય' છે. અથવા તેા આ જાતની રિફાઈમાં ઉતરનાર કાઈ વીર છે તે મને જીતીને મારા હાથમાંથી આ વલયા મેળવી લે. આ રીતે પણ એના અર્થ સમજી શકાય. વશવતી થઈ ને જે વલય હાથમાં પહેરવામાં આવે છે તે પશુ ‘વીરવલય’ છે. (વિના- શ્વેત મુખરુંયિવિભૂત્તિર્નટ) વધારે શું કહેવું–મણિરત્નાથી બનાવવામાં આવેલાં ઘરેણાંઓથી અલંકૃત થયેલાં તેમજ અહુ કિમતી ર ંગબેરંગી પહેરેલાં વસ્ત્રોથી વિભૂષિત થયેલા રાજા તે સમયે કલ્પવૃક્ષની જેમ શાભતા હતા. (સજોરદમામેળ ઇત્તળ રિકનમાળેળું) તેમના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૫૬