________________
‘જીવદય' જીવા ઉપર દયા કરનાર હાવાથી અથવા સ`યમરૂપ જીવન આપનાર હાવાથી પ્રભુ માટે જીવય' આ વિશેષણ સાક છે. આધિય' જિનધમ મેળવવા તેનુ નામ એધિ છે, અથવા પશ્ચાનુપૂર્વા વડે પ્રશમ, સવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિય ભાવાના જન્મ થવા એનુ નામ પણ ધિ છે. આ એધિ પ્રભુવડે જ જીવાને મળે છે. એટલા માટે તેમને બાધિક્રય કહેવામાં આવ્યા છે. જીવાને શ્રુત ચારિત્ર્યરૂપ ધર્મના ઉપદેશ પ્રભુથી જ મળે છે, એથી જ તેઓ ધર્મીય નામે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમજ અંગાર શ્રાવક અને અનગાર મુનિરૂપ ધર્મની પ્રરૂપણા પ્રભુવડે જ થઈ છે, એથી જ તેમને ધદેશક કહેલ છે. તેમજ તેઓ ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને ક્ષાયિક ચારિત્ર્યરૂપ ધર્મના સ્વામી છે, કેમકે તે તેને સારી રીતે પેખે છે, અને તેઓના ફળને તેએ સારી રીતે ભાગવે છે, એટલા માટે જ તેઓ ધનાયક છે. અથવા પોતાના શાસનની અપેક્ષાથી જ શ્રુતચારિત્ર્યરૂપ ધર્મની તેઓએ પ્રરૂપણા કરી છે, એટલા માટે પણ તે તેના (ધના) નાયક છે. ‘ધ સારથી’ સારથીની એ પ્રજ હાય છે કે તે સારી પેઠે રથને હાંકે, જે તે ઉન્માર્ગે (ખાટે રસ્તે) જતા હાય તા તેને સન્માર્ગ (સારા રસ્તા) તરફ વાળે. માટે જેમ આ સારથી પોતાની ફરજને પાળનાર હાય છે. તે પ્રમાણે જ પ્રભુએ પણ ધરૂપી રથને સારી પેઠે હાંકયા છે. જો ગમે તે પ્રાણી ધર્મરૂપી રથને ઉન્માર્ગ (ખાટા રાસ્તા) તરફ લઈ જવાને પ્રયત્ન કરે અર્થાત્ શ્રુતચારિત્યરૂપ ધર્મીનું સ્ખનલ થાય એ રીતનું વર્તન કરે તેા પ્રભુ તેના રક્ષક થાય, એટલે કે ધર્મના ઉપદેશથી તેને ફરી ધર્માંમાં સંસ્થાપિત કરે છે. ધમ વરચાતુ રન્ત ચક્રવર્તી દાન, શીલ, તપ અને ભાવા વડે નરક વગેરે ચાર ગતિયાને અથવા ક્રોધ વગેરે ચાર કષાયાને આ ધમ નાશ કરનારા હાય છે, એટલા માટે તે ‘ચતુરન્ત’ છે. જન્મ, જરા[વૃદ્ધાવસ્થા અને મૃત્યુને નાશ કરનાર હોવાથી ધને ચક્રના આકારે બતાવ્યા છે. વર શબ્દના અથ શ્રેષ્ઠ છે. એનાથી એમ જણાય છે કે ‘રાજચક્ર' કરતાં પણ ધર્મચક્ર ચઢિયાતું છે. કેમકે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૪