________________ વું વડુ ? ફરાદ ! टीकार्थ---(समणेण भगवया महावीरेण चउत्थस्स नायज्झयणस्स अय. - Tvળ) શ્રમણ ભગવાને ચોથા જ્ઞાતાધ્યયનને પૂર્વોકત અર્થ કાચબાનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે, પાંચે ઈન્દ્રિયનું દમન કરવું એજ મુખ્ય ભાવ સૂચિત થાય છે. (gવે વસુ ? નિવેમ) હે જબૂ! આમ હું તને કહું છું જેમ મને કહ્યું છે તેમજ મેં તને પણ કહ્યું છે. પિતાની બુદ્ધિથી કલ્પના કરીને મેં તને એક વાત કહી નથી. સૂ. 15 શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ મહારાજા કૃત “જ્ઞાતાધર્મકથા સૂત્રની અનગાર ધર્મામૃતવર્ષિણી વ્યાખ્યાનું ચોથું અધ્યયન સપૂર્ણ છે 4 છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ 01 281