________________
'एवामेव समणाउसो' इत्यादि ।
ટીકાઈ—(વાવ) આ રીતે (સંગofi૩) હે આયુષ્યમન્ત શ્રમણે! જ્ઞો अम्हं समणे वा समणी वा पंचय से ईदियाइ गुत्ताइ भवंति जाव जहासे
#g mત્તિgિ) જે અમારા સાધુ કે સાધ્વીજનો આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને વિહાર કરે છે. જે તેની પાંચે ઈન્દ્રિય ગુપ્ત છે, તે ગુપ્તેન્દ્રિય કાચબાની જેમ તે હોય છે. અહીં “યાવત” શબ્દથી આ પાઠને સંગ્રહ થયે છે–તે આ જગતમાં ઘણાશ્રમણે અને ઘણી શ્રમણીઓ વડે અર્ચનીય હોય છે, વંદનીય હોય છે, પણું પાસનીય હોય છે, તેમજ પરલોકમાં તે હસ્ત છેદ, નાસા છેદ, હૃદત્પાદન, વૃષણાત્યાટન તથા વૃક્ષ વગેરેની શાખાઓમાં બાંધી લટકાવવું આ બધાં ઘણી જાતનાં કષ્ટોને તે પામતું નથી અને અનાદિ, અનવદગ્ર અનન્તરૂપ આ ચતુતિવાળા સંસાર કાન્તારને-કે જે ઉત્સર્પિણીરૂપ લાંબા કાળવાળું છે–પાર પામે છે. અહીં ગુપ્તેન્દ્રિય કાચબાનું દષ્ટાંત એવી રીતે સમજવું જોઈએ કે-બે કાચબાઓની જેમ મુનિઓ છે. રાગ અને દ્વેષ દુષ્ટ શ્રગાલની જેમ છે. ડેક અને ચારે પગ પાંચ ઈન્દ્રિયે છે. પગ અને ડેાકને બહાર ફેલાવવું તે શબ્દ વગેરે વિષયેમાં પાંચે ઈન્દ્રિયની પ્રવૃત્તિ છે. કાચબાનાં પગ અને ડોકનું છેદન અને પરિણામે મત્યુ આ બધું રાગદ્વેષથી ઉત્પન્ન અને કર્મજનિત ચારે ગતિઓમાં ઘણી જાતનાં દુખે છે. પગ વગેરેને છુપવવું તે ઇન્દ્રિય સંપન છે. અગાલેનાં ગયા બાદ પાછા ન આવવું તે રાગદ્વેષ વગે
ની અનુત્પત્તિ છે. અને છેવટે મત ગંગાતીર હૃદમાં પ્રવેશવું તે નિર્વાણ પ્રાપ્તિ છે અહીં શ્રમણ અને શ્રમણી આ બંને ઉપલક્ષણક છે. એમનાથી શ્રાવક અને શ્રાવિ કાઓનું પણ ગ્રહણ કરવામાં આવે છે. કેમકે એમને પણ એક દેશથી ઈન્દ્રિયપાનના અધિકારી કહેવામાં આવ્યા છે. સૂત્રકાર આગળ આ સૂત્રને ઉપસંહાર કરતા કહે છે–સૂ. ૧૪
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૮૦