________________
નારી હોય છે એટલા માટે આ “મને” છે. સર્વજ્ઞ ભગવાને એનું સ્વરૂપ સિદ્ધ અવસ્થામય કહ્યું છે, એથી એ આત્મારૂપી વસ્તુ “મનમ” છે. આ સંસાર ચતુર્ગતિ ભ્રમણરૂપ છે. એ ચારે ચાર ગતિએ જન્મ જરા (ઘડપણ) અને મૃત્યુના ભયંકર કચ્છથી યુક્ત છે. તાત્પર્ય એ છે કે આ સંસારને પરિત્યાગ આ જીવને અક્ષય હિતને માટે, અક્ષય સુખને માટે, અક્ષય સામર્થ્યને માટે, અક્ષય કલ્યાણને માટે અને આદિ અનન્ત તેમજ અપર્યાવસાન પદને માટે હોય છે. ( ત રૂછામિ of देवाणुप्पियाहि सयमेव पव्वविउं सयमेव मुंडाविउं सेहाविउं सिक्खा विउं सयमेव आयारगोयरविणयवेणइयचरणकरणजायामायावत्तियं
માવિવ૬) એટલા માટે હું દેવાનુપ્રિય પાસેથી સર્વ વિરતિરૂપ દીક્ષા મેળવવા માટે, દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ મુક્તિ માટે, સૂત્ર અને અર્થ ગ્રહણ કરવા માટે, પ્રતિલેખના વગેરે રૂપ શિક્ષા ગ્રહણ કરવા માટે તેમજ આચર, ગોચર, વિનય વનયિક, ચરણ, કરણ, યાત્રા અને માત્રાવાળા ધર્મના નિરૂપણ માટેની ઈચ્છા રાખીને આવ્યો છું. મર્યાદામાં રહેવું આનું નામ આચાર છે. આ આચાર પાંચ પ્રકારના જ્ઞાન વગેરેના રૂપમાં છે—ગાયના જેવા ચરણનું નામ ગોચર છે. ગોચર શબ્દનો અર્થ ભિક્ષાટન છે. અભિવાદન વગેરે ક્રિયાઓ વડે આત્મા બધા દુઃખજનક આઠ પ્રકારના કર્મોને જેના વડે નાશ કરે છે, તે વિનય છે. આ વિનચથી જે કર્મક્ષય વગેરેનું નિરૂપણ હોય છે, તે વનચિક છે. મહાવ્રત વગેરેનું નામ ચરણ પિણ્ડ વિશુદ્ધયાનું નામ કરણ, તપ નિયમ અને સંયમ વગેરેમાં પ્રવૃત્તિનું નામ યાત્રા, તેમજ સંયમ યાત્રાના નિર્વાહ માટે જે આહાર વગેરેનું પ્રમાણ જાણવામાં આવે છે, તેનું નામ માત્રા છે. (તir aમને મળવું ભાવી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૬૫