SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પણ એજ માગ શેષ જીવન માટે પ્રશસ્ત થા. એટલે કે અમે પણ અ પ્રમાણે જ ‘કર્મ રજપ્રક્ષાલન’ રૂપ આ માર્ગને અનુસરનારા થઇએ. આમ કહીને માતાપિતા બન્ને ભગવાનને વંદન અને નમસ્કાર કરીને પોતાના સ્થાને પાછાં ફર્યાં. ૫સૂત્ર ૩૭ ॥ ‘તત્ત્વ સે મેરેકુમારે’પર્ધાત્ । ટીકા-( 7 ) ત્યાર ખાદ ( સે મેરેં અમારે ) મેઘકુમારે ( સથમેય ) પોતાની મેળે જ ( પચયિકો રે) પાંચ મૂઠી લુચન કર્યુ. એટલે કે જ્યારે મેઘકુમારે બધાં ઘરેણાંઓ વગેરે ઉતારીને ગૃહસ્થના વેષના ત્યાગ કર્યો અને મુનિવેષ સ્વીકારીને મે ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધી કાખ બગલમાં રજોહરણ ધારણ કર્યું, તેમજ બીજી પણ સાધુઓને માટે ચાગ્ય એવા પાત્ર વગેરે ઉપકરણા લઈને સારી રીતે મુનિ દીક્ષાથી યુકત થઈ ગયા ત્યાર બાદ તેમણે પોતાના કેશેાનું પોતાની મેળે જ પાંચ મુષ્ટિ લુચન કર્યુ. ( જિલ્લા નેળામેય મમળે માનું મદામીત્તે તેળામેન કાળજીરૂ ) કેશ સુચન પછી મેઘકુમાર જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં ગયા. ( ૩વાછિત્તા મમળે મળવું મદાવીર તિવ્રુત્તો ગાવાદિન યાદિળ રેફ) ત્યાં જઈને મેહેકુમારે શ્રમણુ ભગવાન મહાવીરની ત્રણ વખત આ દક્ષિણ પ્રદક્ષિણા પૂર્ણાંક તેમને ત્રિવિધ વંદન અને નમસ્કાર કર્યા. વંદ્યના અને નમસ્કાર કર્યા બાદ તે શ્રમણ ભગવાન મહાવીરને કહેવા લાગ્યા કે (ત્ત્તિળ હો) હે ભદ ંત ! આ સંસાર દુઃખ રૂપી અગ્નિની જવાળાઓમાં સળગી રહ્યો છે. બાલ્ય અવસ્થામાં અહીં બધા આધિ, વ્યાધિ, પરવશતા વગેરે દુઃખાના અનુભવ દરેક પ્રાણી કરે છે. (જિજ્ઞેળ મતે હો!) જવાનીમાં આ જગત ભાગતૃષ્ણા અને પ્રિયના વિયાગ વગેરેથી ખાલ્ય અવસ્થાના દુઃખા કરતાં પણ વધારે પડતા દુઃખાના અનુભવ કરે છે, એટલા માટે હે ભદત ! આ જગત ભયંકર સળગતા દુઃખાગ્નિમાં બળી રહ્યું છે. (મહિાસેિન અંતે જોવુ રાજ્ મળેળ ય) હૈ ભદત ! ઘડપણ અને મૃત્યુથી આ જગત સમગ્ર રૂપમાં એટલા માટે ભભૂકી રહ્યું છે કે ઘડપણમાં ઉપભાગની વસ્તુઓ સામે હાવા છતાં એ આ જગતના પ્રાણીએ તે વિષયાને ભાગવવામાં અસમર્થ રહે છે તેમજ સ્ત્રી પુત્ર વગેરે પણ વૃદ્ધાવસ્થામાં તેમને અપમાનિત કરે છે. કાસ, શ્વાસ વગેરે પ્રબળ રોગા રાત દિવસ આ અવસ્થામાં આ જીવને કષ્ટ આપતા રહે છે, તેમજ ચિર કાળ સંગ્રહેલા ધનને નષ્ટ થવાની સભાવનાથી હાથપગ વગેરે અગાના શથિલ્યથી, મૃત્યુભયથી, ઉર્દૂભવેલા હૃદયના કંપનથી આ વૃદ્ધાવસ્થામાં સતત દુઃખાના અનુભવ થતા જ રહે છે, તથા આ જીવને મરણ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૧૬૩
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy