________________
દિચ્છતુળ લેત્રાળુવિયા વિમમિનું) એથી તમને અમે આ શિષ્યની ભિક્ષા આપીએ છીએ તમે આ ભિક્ષાના સ્વીકાર કરો (તણાં કે સમને મયં મજ્જાवीरे मेहस्स कुमारस्स अम्मापिऊएहिं एवं कुत्ते समाणे एयमहं सम्भ કિમુખે ) ત્યાર બાદ મેઘકુમારના માતા પિતા દ્વારા આ પ્રમાણે કહેવામાં આવેલા શ્રમણ ભગવાન મહાવીર મેઘકુમારને સ્વીકારે છે એટલે કે સર્વવરિત રૂપ પ્રત્રજ્યાનું દાન અમે એને આપીશુ આ પ્રમાણે પોતાની અનુમતિ દર્શાવે છે. (तरण से मेहेकुमारे समणस्स भगवओ महावीरस्स अंतियाओ उत्तर पुरत्थिमे दिसिभागे अवक्कम ) ત્યાર બાદ મેઘકુમાર શ્રમણુ ભગવાન મહાવીર પાસેથી ઈશાનકાણ તરફ ગયા. ( વવમિત્તા સમયમેવ આમળ મહાબંદાર ગોમુય ) ત્યાં જઇને મેઘકુમારે પેાતાની મેળેજ આભરણુ, માળા તેમજ અલંકારોને શરીર ઉપરથી ઉતારી દીધા. (તળું ને મેરુમ કુમારÇ માયા મ लक्खणं पडसाड़एवं आभरणमल्लालकारं पडिच्छइ पडिच्छित्ता हारवारि धारसिंधुवारछिन्नमुक्तावलिपगासाइं असूणी विणिम्मुयमाणी २ कंद માળી ૨ વિનમાળી ૨હ્યં યાસી) ઉતારેલા આભરણુ માળા અને અલકારોને મેઘકુમારની માતાએ પોતાની હુંસના ચિહ્નોવાલી પટ્ટસાટિકામાં મૂકી દીધા અને ત્યાર બાદ હાર, વારિધારા, સિન્હુવાર, તૂટીગએલાં મોતીની માળાની જેમ શાભતા આંસુઓને વારંવાર વહેવડાવતી અને વારંવાર વિલાપ કરતી કહેવા લાગી( जइयव्वं जाया ! घडियन्वं जाया परिक्कमियध्वं जाया ! अस्सि चणं अड्डे नोपमाएयत्वं अहं पिणं एमेव भवउत्ति कट्टु मेहस्स कुमारस्स अम्मा पियरो समणं भगवं महावीरं वंदंति नर्मसंति वंदित्ता नमसित्ता जामेव વિશં પાસÇયા તામેવ સિંદિળયા) હું જાત પુત્ર! તમે સંયમ માર્ગોમાં યત્ન કરતા રહેજો, હું જાત! અપ્રાપ્ત સંયમ ચેાગાની પ્રાપ્તિ માટે હમેશાં સચેષ્ટ રહેજો, હું જાત ! તપ અને સંયમમાં હમેશાં પરાક્રમ કરતા રહેજો. હું બેટા ! જ્ઞાન વગેરે રત્ન ત્રય રૂપ અમાં તમે કોઈ દિવસ પ્રમાદને વશ થશે નહિ અમારે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૬૨