________________
''
""
છે. ‘આધઃ ’ ના અર્થ સાધુના માટે કરવામાં આવેલાસ કલ્પ છે. આ સંકલ્પને લઈને જે કામ શરુ કરવામાં આવે છે, તે આધઃ કાર્ય છે, અને આ સંકલ્પમાં જે હાય છે તે આધાર્મિક આહારાદિક વસ્તુ છે. આ પ્રમાણે જ કોઈ પણ એક સાધુને ઉદ્દેશીને જે આહાર વગેરે બનાવવામાં આવે છે, તે ઔદ્દેશિક છે. આ સ્થિતિમાં તે પણ સાધુને માટે કલ્પિત રૂપે માનવામાં આવ્યું નથી. ક્રીત-ક્રીતદાતા જે પૈસા આપીને તેના માટે કયાંકથી ખરીદ્ય કરીને લાવે છે, તે પણ સાધુને માટે સ્વીકાર્ય નથી. સ્થાપિત—કોઈ આપનાર (દાતા) “હું આ આહાર વગેરે વસ્તુ અમુક સાધુને આપીશ આ ભાવનાથી દાતા તેને પેાતાની પાસે સંગ્રહીને રાખે અને કોઇ બીજા જ સાધુને-કે જેના માટે તેણે સંકલ્પ સરખાએ કર્યા નથી—આપે તે તે પણ સાધુને અકલ્પિત છે. રચિત-લાડવાના ચૂરા વગેરેને ક્રીથી લાડવાના રૂપમાં બનાવવામાં આવે તે તે પણ સાધુને માટે આહારરૂપે સ્વીકાર્ય નથી—દુર્ભિક્ષ ભકત–દુકાળના વખતે દાતાએ ભિખારીને માટે જે અન્ન સામગ્રી તૈયાર કરાવી હાય તે પણ સાધુને માટે અકલ્પ્ય છે. કાન્તારભકત-અટવી (જંગલ) માં લઇ જવા માટે તૈયાર કરેલા આહાર પણ સાધુના માટે સ્વીકારવા દોષયુક્ત છે વલિકાભકતવર્ષોના નિમિત્તે ચાચાને માટે ખતાવવામાં આવેલા આહાર પશુ સાધુને માટે કલ્પિત નથી. ગ્લાનભકત ખીમાર માણસને માટે બનાવવામાં આવેલા આહાર પશુ સાધુને માટે સ્વીકાર્યું ન હોવા જોઈએ. મૂળ ભાજન કસેરુક (કદ વિશેષ) વગેરેના માહાર પણ સાધુને માટે દેષરૂપ ગણાય છે. કેન્દ્રભેાજન-સૂરણ વગેરે સચિત્ત કન્દાના આહાર પણુ સાધુના માટે વર્જ્ય મનાય છે. આ પ્રમાણે જ શાલ્ય વગેરે સચિત્ત ખીન્નેના આહાર શેરડી વગેરે સચિત્ત લીલા પદાર્થને આહાર તેમ જ આમ્ર વગેરે સચિત્ત ફળાના આહાર સ્વીકારવા સાધુને માટે નિષિદ્ધ માનવામાં આવ્યા છે. કેમકે બધા મૂળ વગેરે પદાર્થ સચિત્ત હોય છે. સચિત્ત વસ્તુઓને આહાર સાધુ અવસ્થામાં સ્વીકાય ગણાતા નથી. એટલા માટે સાધુ આવા પદાર્થોને આહાર રૂપમાં સ્વીકારી ન શકે અને એમના રસનું પાન પણન કરી શકે એ જ વાત ‘મોત્તેર્ વાયવ્
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૩૯