SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા આચારરૂપ ધાર બહુ જ તીર્ણ હોય છે. (ત્રોગ્રHથા રૂઢ નવા વાઘવા) જેમકે જેના દાંત મણના બનેલા હોય તે તે લેખંડના ચણ ચાવી શકતો નથી, તે જ રીતે સકળ સંયમરૂપ ચારિત્ર્યનું પાલન બહુ જ કઠણ કામ છે. (વાયા વહે વ નિરન્નાઇ) જેમ રેતીને કળિયે બેસ્વાદ હોય છે, તેમ જ વિષય સુખ રહિત હોવાથી આ નિગ્રંથ પ્રવચન પણ નિસ્સાર છે. ( મારવી હિ સોયામાd) જેમ પ્રવાહની પ્રતિકૂલ દિશામાં જનાર માણસ ગંગા નદીને પાર થઈ શકતું નથી, તેજ રીતે વિષય કષાયથી પ્રતિકૂળ થઈને આ નિગ્રંથ પ્રવચન નનું પાલન કરવું પણ અતીવ કઠણ કામ છે, કેમકે એનું પાલન કરવામાં જેને ઘણા ભયંકર અનુકૂળ પ્રતિકૂળ પરિષહો અને ઉપસર્ગો વખતેવખત પ્રહાર કરતા જ રહે છે. એટલે ચારિત્ર્યનું પાલન આવા સમયે બહુ જ કપરૂં થઈ પડે છે. (માસમુદ્ર રુ મુણા સુરે) માણસને જેમ પોતાના બાહુઓથી તરીને સમુદ્રને પાર કરે મુશ્કેલ છે, તેમજ એનું પાર ઉતરવું પણ કઠણ છે. (નિર્વ ચંદિરં ) મોક્ષ માર્ગે ચાલવું તે જાણે ભાલાઓની અણી ઉપર ચાલવું છે. (ાં સંવે વઢવં) જેમ સુમેરુ પર્વતને ભાર વહન કરે એકદમ અસંભવ છે, તેમ જ આ નિગ્રંથ પ્રવચન પણ સર્વથા દુર્વહ છે. (સધાર સંચારવવં) તલવારની ધાર ઉપર ચાલવાની જેમ આ નિગ્રંથ પ્રવચનનું પાલન પણ ખૂબ જ કપરું કામ છે. આ કોઈ સામાન્ય વાત નથી. (વસુ viફ નાયા સના નિરथाणं आहा कम्मिए वा उद्देसिएवा कीयगडेवा ठवियए वा रइयएचा दुब्भिक्ख भत्तेवा कंतारभत्ते वा वदलिया भत्तेवा गिलाणभत्ते वा मूलभोयणे वा कंद भोय णेवा फलभोयणेवा बीयभोयणेवा हरियभोयणेवा ओत्तए वा पायएवा तुं मं चणं ગાય) કારણ કે સાધુને માટે જે આહાર વગેરે બનાવવામાં આવે છે, તે સાધુ ગ્રહણ ફરતા નથી કેમકે તેને ગ્રહણ કરવામાં ષ કાયજીની વિરાધનાને દેષ સાધુને લાગે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ૦૧ ૧૩૮
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy