SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલી વસ્તુને સરવાળે છે. એને આઠથી ગુણીએ તે ૧૨૨૮૮ આ બધાને સરવાળો થઈ જાય છે. ( अन्न च विपुलं धणकणगरयणमणिमोतियसंसिलप्पवाल रत्तर यणसंतपारसापतेज) આના સિવાય બીજા પણ બહુ પ્રમાણમાં ગણિમધરિમ, મેય તેમજ પરિચ્છેદ્યરૂપ દ્રવ્ય, કનક, (સુવર્ણ) રત્ન, ચન્દ્રકાંત વગેરે મણિસમૂહ, દક્ષિણાવર્ત વગેરે શંખ, શિલા પ્રવાલ,-મૂંગા, પદ્મરાઝ વગેરે લાલ રંગના રત્ન, સત્સારભૂત દ્રવ્ય (માર્દિ) બહુજ-પરિપૂર્ણરૂપે (તિ) આવ્યાં (વાવ) આટલું આવ્યું કે (ગાસરના વંશજો) મેઘકુમારની સાત પેઢી સુધી તે સમાપ્ત ન થાય (૧ ઢાય પજામં મોજું રિમાપવું તે ધનને તેઓ સાધર્મિક વાત્સલ્યમાં જૈન ધર્મની પ્રભાવનામાં, અને અનાથ વ્યક્તિઓના પિષણ વગેરેમાં ઈચ્છા મુજબ ખર્ચ કરી શકે, પિતાના માટે સારી રીતે ખર્ચ કરી શકે અને ભાગીદાર પિતાના ભાઈઓને પણ ગ્ય રીતે વહેંચી શકે આ રીતે પ્રતિદાન મેળવીને મેઘકુમાર નવી વધૂઓની સાથે પોતાના ભવનમાં આવ્યું. (તાં તે એક પ્રજા માયા; gm मेगं हिरण्णकोडिं दलयइ जाव एगमेगं पेसणकारि दलयइ अण्णं च विपुल ધાજ ના રિમાણ સારૂ) ત્યારબાદ મેઘકુમારે પિતાની દરેક પત્ની માટે બધી સામગ્રીમાંથી એક કરોડ હિરણ્યની મુદ્રાઓ આપી. આ પ્રમાણે દહેજમાં પ્રાપ્ત થયેલી બધી વસ્તુઓને સમભાગ કરીને કનક,ધન વગેરે બધી વસ્તુઓને વહેંચી દીધી. જેથી તેઓ પણ પોતાની ઈચ્છા મુજબ દાન વગેરેમાં આપી શકે. (तएणं से मेहेकुमारे उप्पि पासायवरगए फुटमाणेहि मुइंगमस्थएहि वरतरुणि संपउत्तेहिं बत्तीसविहे हि नाडएहि उवगिज्झमाणे ? उवलालिज्जमाणे सदफरिसरसरूव गंधे विउले मणुस्सए कामभोगे पचणुभवमाणे विहरइ) ત્યારબાદ મેઘકુમાર મહેલના ઉપરના ભાગમાં રહીને વાજાંઓના મધુર ધ્વનિઓ તેમજ ઉત્તમ-ઉત્તમ રનમણુઓ દ્વારા કરવામાં આવેલા ૩૨ પ્રકારના નાટકથી-કે જેમાં શૌર્ય વગેરે ગુણે પ્રકટ કરવામાં આવે છે, સ્તુયમાન થત, ઈપ્સિત અર્થના સંપાદનથી વારંવાર પ્રસાદ્યમાન થતું, પુષ્કળ પ્રમાણમાં રૂપ, ગંધ, રસ, સ્પર્શ અને મનુષ્ય ભવ સંબંધી કામભેગો ભેગવવા લાગ્યા. આ પ્રમાણે ઉદ્યાન વગેરેની કીડાને અનુભવતે મેઘકુમાર રાજકુમારના પદને શોભાવતે સુખેથી પિતાના સમયને પસાર કરવા લાગ્યું. મસૂત્ર ૨૩ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૧૩
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy