________________
લક્ષણા જાણવા.(૩૫)ગોલક્ષણ-ઉંદરડીનીઆંખા જેવાઆંખવાળા બળદશુભનથી એવા ગોલક્ષણા જાણવાં (ક),ઇત્રલક્ષણુ-અમુકૢાતના લક્ષણવાળા ઇંત્ર શુભ અને અમુક લક્ષણાવાળાં અશુભ હાયછે. આમછત્રના શુભ અશુભ લક્ષણાની જાણ થવી. (૩૮),૪’ડ લક્ષણ-આટલા આંગલના ઈંડ શુભ હોય છે અને આટલાના અશુભ આમ જાવું (૩૯) અસિ લક્ષણ-તલવારના લક્ષણા જાણવાં (૪૦), મણિ લક્ષણ-મણિના લક્ષણા જાણવાંઅથાત્ મણના ગુણદોષો સમજવા (૪૧), કાણિ લક્ષણ-ચક્રવર્તિના કાણિ રત્નના લક્ષણો જાણવાં (૪૨), વાસ્તુ વિદ્યા-ઘર વગેરેના સંબંધમાં શુભ અશુભ વિચાર કરવા (૪૩), (જેમ કે ગાયના માં જેવું અથવા તા સિંહના માં જેવું ઘર શુભ હોય છે અથવા અશુભ હાય છે આ જાતને વિચાર વાસ્તુવિદ્યામાં કરવામાં આવે છે). સ્કંધાવાર માન-શત્રુને દબાવવા માટે કયારે કેટલી સેના જોઇએ આ રીતે સેનાના પરિમાણુના વિચાર કરવેા (૪૪), નગર માન આ પ્રદેશમાં કેટલા પ્રમાણુનું નગર વસાવવું જોઇએ કે જેથી હું વિજયી થાઉં તેમજ કયા વર્ણના માણસાને કઈ જગ્યાએ વસાવવુ સારૂં છે વગેરે ઉપર વિચાર કરવા. (૪૫) ચાર, જ્યાતિષ ચક્ર વિશે વિચાર કરવા. (૪૬), પ્રતિ ચારઈષ્ટ-અનિષ્ટ ફળ આપનારા શાંતિ કર્મ વગેરે ક્રિયા વિશેષને વિચાર કરવા (૪૭), વ્યૂહ-શકટ વગેરેના આકારમાં સેનાની સ્થાપના રવી (૪૮), પ્રતિવ્યૂહ-શત્રુના વ્યૂહને તોડીને પોતાની રક્ષા કરવા માટે અમુક રીતે સેના ગેાઠવવી. (૪૯), ચક્રવ્યૂહ-ચક્રના આકારે સેના ગોઠવવાની વિધિ જાણવી (૫૦), ગરુડ ગૃહ-ગરુડના આકાર મુજબ સેના ગેાઠવવી, (૫૧), શકટ વ્યૂહ-ગાડીના આકારમાં સેનાની સ્થાપના કરવી, (પર), યુદ્ધ કુકકુટ વગેરેની જેમ યુદ્ધ કરવું (પ૩), નિયુદ્ધ-પહેલવાનાની જેમ એક બીજાની સાથે લડવું (પ૪), યુદ્ધાતિયુદ્ધ, ખડગ વગેરેને ઘા કરતાં મહાયુદ્ધ કરવું. (૫૫), અસ્થિ યુદ્ધઅસ્થિ દ્વારા યુદ્ધ કરવાની રીત જાણવી (૫૬), મુષ્ટિ યુદ્ધ મુઠ્ઠીએથી પ્રહાર કરીને લડવું. (પછ) ખાટુ યુદ્ધ-સુભટો અને પ્રતિ સુભટોનુ એક બીજાની સાથે યુદ્ધ થવુ (૫૮), લત્તાયુદ્ધ દ્વન્દ્વી પ્રતિદ્વન્દ્વીએમાં પરસ્પર લતાઓ દ્વારા યુદ્ધ થવું, (૫૯), ઈષુશાસ્ત્ર-નાગમાણ વગેરે દિવ્ય શસ્ત્ર સૂચક શાસ્ત્રોનુ જ્ઞાન થવું (૬૦), સરુ પ્રપાત-ખડગ દ્વારા પ્રહાર કરવા, (૬૧), જો કે સરુ-શબ્દને અર્થ ખડગ મુષ્ટિ હાય છે, છતાં એ અવયવના ગ્રહણથી અવયવીનું ગ્રહણ ડાય જ છે” આ નિયમ મુજખ અહીં ‘ત્યરુ’ દ્વારા ખડગ ગ્રહણ કરવામાં આવ્યું છે. ધનુવેદ-ધનુષ ચલાવવાની વિદ્યા જાણવી. (૬૨), હિરણ્ય પાક ચાંદી દ્વારા રસાયને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૦૨