________________
બનાવવાની વિધિ શીખવી (૬૩), સુવર્ણ પાક સેનાના પાક બનાવવાની કળા શીખવી. (૬૪) સૂત્ર ખેલ દેરાઓ દ્વારારમતાં શીખવું (૬૫) વૃત્ત ખેલ-ગોળાકાર ભ્રમણ કરતાં રમવું (૬૬), નાલિકા ખિલ-ઈષ્ટ સિદ્ધિના અભાવમાં વિપરીત રૂપથી પાશાઓ ફેંકવા (૬૭) પત્રછેદ એકસો આઠ (૧૦૮) પત્તાઓની વચ્ચે કે એક પત્તાને છેદવું (૬૮) કર
છેદ્ય-(૬૯) સજીન-મરેલા માણસને જીવતા માણસની જેમ બતાવવાની કલામાં નિપુણ થવું (૭૦) અથવા મારી ગઈ, સુવર્ણ વગેરે ધાતુઓને તેમના પૂર્વરૂપમાં બતાવવું, અર્થાત્ સુવર્ણ ભસ્મને ફરી સુવર્ણનું રૂપ આપવું નિજીવ–પાન્ટ વગેરે ધાતુઓને મારવાની વિધિ જાણવી (૭૧), શકુનત–પક્ષીઓના અવાજ ઉપરથી શુભાશુભ જાણવું (૭૨).
આ કળાઓમાં “અન્નવિધિ' નામની ૧૬ મી કળામાં સમવાયાંગ કથિત “મહસિન્થ”ને સમાવેશ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે “ચૂર્ણ યુકિત’ નામની ૩૦ મી કલામાં, ઓપપાતિક સૂત્રોકત “ગંધ યુકિત’ના હય લક્ષણ નામની ૩૪ મી કલામાં, સમવાયાંગ કથિત “આસસિક”ને ગજ લક્ષણ નામની ૩૫ મી કલામાં, સમવાયાંગ કથિત “હાર્થીિ સિક”ને કુકકુડ લક્ષણ નામની ૩૭ મી કલામાં, સમવાયાંગ કથિત “મિઢય લકખણનો અસિ લક્ષણનામની ૪૦મી કલામાં, ઔપપારિક તેમજ સમવાયાંગમાં કથિત “ચમ્મ લકખણ”ને કાકણિ લક્ષણ નામની ૪૨ મી કલામાં “ચક્કલકખણને વાસ્તુ વિદ્યા નામની ૪૩ મી કલામાં, સમવાયાંગ પ્રતિપાદિત “ખંધાવાર નિવેશ”ને નગરમાન નામની ૪૫ મી કલામા, સમવાયાંગમાં કહેવાએલી નગર નિવેસીને ચાર નામની ૪૬ મી કલામાં, સમવાયાંગ કથિત “ચંદ લકખણ સૂર ચરિયું, રાહુ ચરિયું, ગહ ચરિયું, ચાર કલાઓ તે ‘પ્રતિચાર નામની ૪૭ મી કલામાં, સમવાયાંગ કથિત “સી ભાગ કરે, દ ભાગ કરે વિજાગયું, મંત ગયું, રહસ્ય ગય સભા સંચાર આ ૬ કલાઓને યુદ્ધ નામની ૫૩ મી કલામાં, સમવાયાંગ કથિત દંડ જુદ્ધને તેમજ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ કથિત “દિધ્રુિજુદ્ધ”નો તેમજ વૃત્તબેલ નામની ૬૬ મી કલામાં, સમવાયાંગ કથિત “ચમ્મખેરૂ ચર્મઢાલને સમાવેશ કરવામાં આવ્યો છે. એ સૂત્ર ૨૦ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૦૩