________________
કુત્સિત અર્થને સૂચવનારે નથી, પણ અલ્પ (ડુ) અને સૂચવનાર છે. આજથી દસ દિવસ સુધી દંડ અને કુદંડ બને માફ કરવામાં આવે છે. (3ઘરમં) દશદિવસ સુધી રાજ્ય તરફથી આ જાતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ત્રણ લેનાર અને ત્રણ આપનાર બંને વ્યકિત એક બીજાથી લડે નહિ. ત્રણ લેનાર ઉપર જેટલું આપનારનું હશે તે બધું રાજ્ય તરફથી ચૂકવવામાં આવશે. (
ચાર્જ) કઈ પણ પ્રજાના માણસને જે પૈસાની જરૂર જણાય તે તે કઈ સાહુકાર પાસેથી જાણ ન લે, પણ દસ દિવસ સુધી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તેને આવશ્યકતા મુજબ ધન રાજ્ય તરફથી આપવામાં આવશે. અને તે ફરી પાછું નહિ લેવામાં આવે. (TET) તેમજ દસ દિવસ સુધી આ જાતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે કે જેથી ઉત્સાહપૂર્વક વાજાવાળાઓ સતત વાજાંઓ વગાડતાં જ રહે. અમરાયમર્જરાખં) તેમજ તરણ વગેરે બાંધવાની જગ્યાએ અનેક જાતના સુવાસિત પુષ્પોની માળાઓ લટકાવવામાં આવે (Tયાવરyrgફte) દસ દિવસ સુધી વેશ્યાઓનાં સુંદર ન થતાંજ રહે. (ાળા તારા વરિષ) તેમ જ નૃત્યકળાઓને જેનારાઓમાં આવા વ્યકિત વધારે પડતા હોય કે જેઓ નૃત્ય વખતે તાલ આપવામાં ચતુર હોય અથવા તે નૃત્યકળાની વ્યવસ્થા એવી હોય કે જેમાં સ્વર, ગ્રામ અને મૂચ્છના વગેરેને ક્રિયા રૂપે સરસ સુમેળ હેય. (ggg gી રિવામિrf) જે કલાકારે દસ દિવસ સુધી ઉત્સવમાં સમ્મિલિત થઈને અનેક કીડાઓ દ્વારા પ્રજાજનનું મનોરંજન કરે તેઓ ઉપર ખાસ મનરંજન કરે તેઓ ઉપર ખાસ આ રીતે તકેદારી રાખવામાં આવે કે તેઓ કોઈ પણ રીતે હતોત્સાહી ન થઈ જાય તેઓ પ્રસન્ન જ રહે. (ારિત્તા પ્રા. માલ્વેિ પgિ) આ પ્રમાણે પુત્રજન્મોત્સવમાં દસ દિવસ સુધીના આ
વ્યવસ્થાને સફળ બનાવવા માટે જે પહેલાં આજ્ઞા અપાઈ છે તેને સરસ રૂપ આપવામાં કોઈ પણ જાતની કસર ન રહેવી જોઈએ. જ્યારે આ બધી વ્યવસ્થા પૂરી થાય
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૯૫