SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તમે આની ખબર અમને સત્વર આપો (કાવ ઘargia) આ પ્રમાણે રાજાની આજ્ઞાને માથે ચઢાવીને તે લેકએ તે પ્રમાણે જ કર્યું ત્યારબાદ રાજાને તેની ખબર આપી. (तएणं से सेणिए राया बाहिरियाए उवट्ठाणसालाए सीहासणवरगए पुर વામિ નિરન્ને) ત્યારબાદ શ્રેણિક રાજા બહારની કચેરીમાં ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મેં કરીને વિરાજમાન થયા. (ત્તરૂપરિસ, વાસિરા , सयसाहस्सेहिय, जाएहिंय दाएहिय, दलयमाणे१ पडिच्छेमाणे१ एवं च णं વિદts) અને ત્યાં શ્રેણિક રાજાએ પુત્ર જન્મોત્સવની ખુશાલીમાં એકસોની કિંમતના સે, એક હજારની કિંમતના હજાર, તેમજ એક લાખની કિંમતના દ્રવ્ય ને-કે જેનું વિભાજન યાચકની ગ્યતા મુજબ કરવામાં આવ્યું હતું–વહેંચ્યા. ઉત્સવમાં નિમં. ત્રિત રાજાઓ દ્વારા ભેટરૂપમાં આવેલા હાથી ઘોડા રત્ન વગેરે પદાર્થોનું સરસ સન્માન પૂર્વ નિરીક્ષણ કર્યું. (તણ તરસ તારા પ્રતિવર ને વિસે રાવ જન્ને પતિ) ત્યારબાદ રાજારાણી બન્ને મળીને પુત્રને જાતકમ નામક સંસ્કાર કર્યો. (कारिता विइयदिवसे जागरियं करेंति, करित्ता तइए दिवसे चंदमूर दंसणियं कारेंति), एवामेवनिव्वत्ते असुइजाय कम्मकरणे संपत्ते वारसाहे વિવરે વિરું gif વારૂ સારૂમં ૩વવાતિ) બીજા દિવસે રાત્રિ જાગરણ કર્યું. ત્રીજા દિવસે બાળકને ચન્દ્ર અને સૂર્યના દર્શન કરાવ્યાં. આ પ્રમાણે ઉપર કહ્યાં મુજબ અશુચિ, જાતકર્મ પૂરા થયા બાદ જ્યારે બારમો દિવસ શરુ થયે ત્યારે તેઓએ ખૂબ જ અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય આમ ચાર પ્રકારના આહારની તૈયારી કરાવડાવી. (૩વવાવિત્તા નિખારુ નવા નવા સંઘંધિ વરિ. નહિં ચ વદ ધારા હૃપાથ નાર ઉમાતિ) જ્યારે વાનગીઓ તૈયાર થઈ ગઈ ત્યારે, મિત્રજન, જ્ઞાતિજન, નિજકજન, સ્વજન, સંબંધિજન, પરિજન આ બધા તેમજ સેના, સામન્તભૂપ, ગણનાયક. દણ્ડનાયક આ સેવે ને આમંત્રણ આપવામાં આવ્યું. જે હિત કરનાર હોય છે. તે મિત્ર, હિતનો ઉપદેશ આપનાર હોય છે તે સહદ, માતાપિતા ભાઈ વગેરે આપ્તજન, જ્ઞાતિજન, પુત્ર વગેરે નિજજન કાકા વગરે સ્વજન, સાસુ સસરા સાળા વગેરે સંબંધિજન, દાસદાસી વગેરે પરિજન કહેવાય છે. (ત છા ઘાણા જયભિ વગwોઇ નાવ સંદવાળા विभूसिया महइमहालयंसि भोयणमंडवंसि तं विउलं असणं पाणं खाइम साइमं मित्तणाइ गणनायग जाव सद्धिं आसाए माणा विसाए माणा परिમાઘ માળા રિપંનેના નui વિદત્ત) ત્યારબાદ રાજા અને રાણીએ સ્નાન કાગડા આદિ પક્ષિઓને અન્નાદિભાગ આપવારૂપ બલિકમ, કૌતુક વગેરે ક્રિયાઓ પહેલેથી જ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy