________________
કરતાં જુદાપણું છે. તથા બીજુ જુદા પણું કાયસંવેધ બાબતમાં છે. અર્થાત્ પૃથ્વીકાયિકમાંથી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા જીવને સંવેધ દ્વારમાં પહેલા બીજા, ચેથા અને પાંચમા આ ગામમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવેને ગ્રહણ કરવા રૂપ કાયસંવેધ ભવની અપેક્ષાથી કહેલ છે. અને ત્રીજા, છઠ્ઠ, સાતમા, આઠમા, અને નવમા ગમમાં તે આઠ ભને ગ્રહણ કરવા રૂપ કહેલ છે. પરંતુ અહિયાં પંચેન્દ્રિયેના પ્રકરણમાં નવે ગમમાં તે કાયસંવેધ ઉત્કૃષ્ટથી આઠ ભને ગ્રહણ કરવા રૂપ જ કહેલ છે. એજ વાત “મવારે વિ જીવણ મgg sgi તો મવાળવું જોવે ઝૂમવાળારું આ સૂત્રપાઠથી કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહિયાં કાયસંવેધ જઘન્યથી બે ભવેને ગ્રહણ કરવા રૂપ છે. અને ઉત્કૃષ્ટથી આ ભવેને ગ્રહણ કરવા રૂપ છે. “સં સં સેવ પરિમાણ અને સંવેધ શિવાય ઉત્પાત, સંહનન, અવગાહના સંસ્થાન વિગે.
નું બીજુ તમામ કથન પૃથ્વીકાયિકના પ્રકરણમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન પાંચ ઈદ્રિયવાળા જીવના પ્રકરણમાં પણ સમજવું. તથા “ક્રાકારે રમો કિg =જ્ઞા’ કાળની અપેક્ષાથી કાયસંવેધ બનેની એટલે કે પૃથ્વીકાયિકની અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિને મેળવીને કહેવું જોઈએ. કહેવાને ભાવ એ છે કે પહેલા ગમમાં કાળની અપેક્ષાથી પૃથ્વીકાય સંબંધી અને પંચેન્દ્રિય સંબંધી બે અંતર્મુહર્ત કહ્યા છે. અને ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયિકના પ્રકરણમાં અને પંચેન્દ્રિય તિર્યચનિવાળા જીવના પ્રકરણમાં ક્રમથી ૮૮ અડક્યાસી હજાર વર્ષ અને ચાર પૂર્વકેટિ કહેલ છે. આજ રીતે બાકીના તમામ ગમેમાં પણ બનેની રિથતિ મેળવીને કાયસં. વેધ સમજી લે.
- હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –હે ભગવન જે અપ્રકાયિકોમાંથી આવીને જીવ પંચેન્દ્રિય તિર્યચનિકમાં ઉતપન્ન થાય છે, તે શું તેઓ સૂક્ષ્મ અપ્રકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે બાદર અપકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? જે બાદર અપ્રકાયિકમાંથી આવોને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત બાદર અપકાયિોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત બાદર અપ્રકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તે પર્યાપ્તક બાદર અપ કાયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્તક બાદર અપકા યિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે વિગેરે સઘળું કથન પૃથ્વીકાયના પ્રકરણ પ્રમાણે જ સમજવું એજ વાત આ નીચેના સૂત્રાશથી બતાવી છે. જેમકે-gવું સારાશાળ વિ' અર્થાત્ પૃથ્વીકાયિકના પ્રકરણમાં નવ ગમેથી
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૭૫