________________
તિર્યંચ્યોનિકોં મેં સે આકર પશ્નેન્દ્રિયતિર્યંચ્યોનિકોં મેં ઉત્પન્ન હોનેવાલે જીવોં કે ઉત્પાત આદિ કા નિરૂપણ
આ પ્રમાણે નારઐાનિકામાંથી આવીને પ ંચેન્દ્રિય તિય ચયેાનિમાં જીવને ઉત્પાત કહીને હવે તિય "ચાનિમાંથી આવીને જીવને પંચેન્દ્રિય તિય ચર્ચાનિકામાં ઉત્પાત મતાવવા માટે સૂત્રકાર નીચે પ્રમાણે સૂત્ર કહે છે. લક્ સિવિલનોનિહિ તો જીવવîત્તિ' ઇત્યાદિ
ટીકા – --આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-ડે ભગવન્ જો તિય ચચાનિકમાંથી આવીને પ ંચેન્દ્રિય તિય ચર્ચનિવાળે જીવ ઉત્પન્ન થાય છે, તેા શુ તેઓ નિિિવિજ્ઞોળિદ્િસો વવજ્ઞત્તિ' એક ઇંદ્રિયવાળા તિય ચચાનિકામાંથી આવીને પંચેન્દ્રિય તિય ચર્ચાનિકમાં ઉત્પન્ન થાય છે? અથવા એ ઇંદ્રિયવાળા તિય ચચાનિકમાંથી આવીને પચેન્દ્રિયતિય ચચેાનિકમાં ઉત્પન્ન થાય
? અથવા ત્રણ ઇંદ્રિયવાળા તિય થયોનિકામાથી આવીને પંચેન્દ્રિય તિય "ચયેાનિકામાં ઉત્પન્ન થાય છે ? અથવા ચાર ઇન્દ્રિય તિય ચર્ચાનિકામાંથી આવીને પચે ન્દ્રિય તિય ચચેાનિકમાં ઉત્પન્ન થાય છે ? કે-પાંચ ઇન્દ્રિયવાળા તિય ચર્ચાનિકમાંથી આવીને પંચેન્દ્રિય તિય ચયાનિકપણાથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ä વનાઓ ના પુવીકાચ દ્રેશ્વર જ્ઞા’હે ગૌતમ ! મા પ્રશ્નના ઉત્તર પૃથ્વીકાયિક ઉદ્દેશામાં કહેવામાં આવેલ ઉપપાત પ્રમાણે સમ જવા. અર્થાત્ પૃથ્વીકાયિક ઉદ્દેશાના સામાન્યપણાથી એવે અભિપ્રાય છે કે હું ગૌતમ ! તે તિય ચચાનિવાળા જીવે એક ઈન્દ્રિય તિય ચયાનિકામાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે, એ ઈદ્રિય તિય ચર્ચાનિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ત્રણ ઈંદ્રિયવાળા તિય ચયોનિકામાંથી પણ આવીને ઉત્ત્પન્ન થાય છે, ચાર ઇંદ્રિય તિય "ચ યોનિવાળાઓમાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે અને પાંચ ઇન્દ્રિયવાળા તિય ચર્ચાનિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ક્રીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે—હે ભગવન્ જો એક ઇંદ્રિયવાળા તિય "ચયોનિકામાંથી આવીને તે પ ંચેન્દ્રિય તિય ચયાનિવાળા જીવ ઉત્પન્ન થાય છે, તે કયા પ્રકારના એકેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું પૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા યાવતુ વનસ્પતિકાયિકાંમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ હે છે કે હે ગૌતમ ! તેઓ પૃથ્વીકાયિકામાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે, અને યાવત્ વનસ્પતિ કાયિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન્ એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અમે બાદરના ભેદ્યથી એ પ્રકારના હોય છે. તે શું તેઓ ખાદર એક ઇન્દ્રિયવાળા પૃથ્વીકાયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા સૂક્ષ્મ એક ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૭૩